ભારતની આઝાદીના ૭૦ વર્ષ પુરા થવાના અવસરે જીનેવા સ્થિત ભારતના સ્થાયી મિશને વિશ્ર્વ સમુદાય સમક્ષ ભારતના સમૃદ્વ સાંસ્કૃતિક વારસા અને ધરોહરને ઉજાગર કરવા ‘નમસ્તે જીનેવા ’ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જે ૨૩ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. ‘નમસ્તે જીનેવા ’ કાર્યક્રમ કેનેડાની અમિકા કુશવાહા કથ્થક નૃત્ય રજુ કરશે.આ કાર્યક્રમમાં યોગ, પર્યટન, ઇ વિઝા સહિતના અનેક વિષયો પર લઘુ ફિલ્મ દેખાડવામાં આવશે. આ ‘નમસ્તે જીનેવા’ કાર્યક્રમ ‘હિમાલયથી આલ્યસ ’ શીર્ષક હેઠળ પ્રસ્તૃત કરવામાં આવશે.
Trending
- વિશ્ર્વના સફળ થયેલા લોકોની કંઈ આદતો એક સમાન છે???
- આરએસએસના સ્થાપક ડો. હેડગેવરનો કાલે જન્મદિન
- ફોલ્ટ લાઈન 50 કિલોમીટર દૂર હોવાથી ભારત ભુકંપથી બચી ગયું !!!
- ઉનાળામાં સ્વિમિંગ પુલમાં છબછબિયાઓ કરવા જવું હોઈ તો પેહેલા આ વાંચીને જજો..!
- Light Phone 3 ભારતીય માર્કેટમાં લોન્ચ માટે આતુર…
- ઇડરમાં બેંક કર્મી પાસેથી રૂ.15 લાખ ભરેલી બેગ લૂંટી લેનાર લૂંટારૂ બેલડી ઝડપાઈ
- ઘર વિહોણા-નિરાધારોને આશરો આપતા 116 રેન બસેરા
- પુરુષો માટે પણ જરૂરી છે સનસ્ક્રીન, જો નહીં લગાવે તો…