ભારતીય બોલરોએ લંચ પછી સારો દેખાવ કર્યો. ઓસ્ટ્રેલિયાને243રન પર ઓલ આઉટ કરી દીધું પ્રથમ ઇનિંગમાં 43 રનની આગેવાની પછી, ઓસ્ટ્રેલિયાએ ભારતજીતવા 287 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અગાઉ, ભારતીય ટીમે તેની પહેલી ઇનિંગમાં 283 રન કર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેમની પહેલી ઇનિંગમાં 326 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં ઉસ્માનખવાજાએ 72 રન બનાવ્યા હતા અને કપ્તાન ટીમ પેઇને 37 રન બનાવ્યા હતા.
ટી-બ્રેક લગીમાં ભારતે 2 વિકેટ ગુમાવી
6 ઓવર પછી અમ્પાયરેટી-બ્રેકનો નિર્ણય લેતા. ટી-બ્રેક, ભારતીય ટીમે 15 રન બનાવ્યા હતા અને બેવિકેટ ગુમાવીહતી. મુરલી વિજય 6 રન સાથે ક્રિઝ પર છે, જ્યારે વિરાટ કોહલી હજી સુધી ખાતું ખોલાવી શક્યો નથી. ભારતીય ટીમને હજુ પણ 272 રનની જરૂર છે. ભારતનેપહેલો ઝટકો કે.એલ. રાહુલના સ્વરૂપમાં મેથેલ સ્ટાર્કે આપવ્યો હતો. અને ચોથા અવરની 5માંબોલે જોશ હેજલવુડે ચેતેશ્વર પુજારાને વિકેટ પાછળ ટિમ પેનના હાથમાં કેચકરવી ભારતને બીજો ઝટકો આપ્યો.
હાલનો વિરાટ કોહલી 11બોલ માં 07 રન અને મુરલી વિજય 31 બોલમાં 10રન બનાવી ક્રિઝ પર છે.