ઓસ્ટ્રેલિયા પૂરા 50 ઓવર પણ ન રમી શકી
U-19 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત મેચ જીતવા માટે 217 રનનો પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.
– મનજોત કલારાએ 101 બોલમાં 100 રન બનાવીને સદી પૂરી કરી છે.
– કેપ્ટન પૃથ્વી શૉ 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
– શુભમ ગીલ 30 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગયો છે
WITH GREAT TEAM WORK, BIG DREAMS WORK. Congratulations to our WORLD CHAMPIONS!! We are proud of you. A big congratulations to Rahul and Paras for their guidance. #ICCU19CWC #INDvAUS pic.twitter.com/w0heorY8g6
— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2018
ઓસેટ્રેલિયાની આખી ટીમ 47.2 ઓવરમાં 216 રને સમેટાઈ ગઈ હતી. ઈશાન પેરોલે (2/30), કમલેશ નાગરકોટીએ (2/41), શિવા સિંહે (2/36) અનુકુલ રોયે (2/32) અને શિવમ માવી (46/1)એ બોલિંગ કરીને ઓસ્ટ્ર્લિયાની ટીમને પૂરી 50 ઓર રમવા પણ નહતા દીધા.