હરમનપ્રીત કૌરના 171 રનની મદદથી ભારતીય મહિળ ટિમે ઓસ્ટ્રેલિયાને હરાવી આઇસીસી મહિલા વલ્ડકપ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે 42 ઓવરમાં 4 વિકેટના નુક્ષને 281 રન બનાવ્યા હતા. જવાબ્મ ઓસ્ટ્રેલિયાએ 40.1 ઓવરમાં 245 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. વરસાદના કારણે મેચ 42 ઓવરની રાખવામા આવી હતી. ભારત હવે 23 જુલાઈએ ઈંગ્લેન્ડ સામે ફાઇનલ રમશે. હરમનપ્રીતની આક્રમણ બેટિંગની મદદથી ભારતે અંતિમ 10 ઓવરમાં 129 રન બનાવ્યા હતા. 44વર્ષ પછી એતિહાસમાં ભારતીય મહિલા ટિમ બીજીવાર વલ્ડ કપની ફાઈનલમાં પહોચી છે. આ અગાઉ 2005માં ફાઈનલમાં પહોચી હતી સેમી ફાઈનલમાં ભારતે 5 વખત વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલીયા ટીમને પરાજય આપ્યો હતો.
Trending
- સુરત પાલિકાની માર્ચ સુધીમાં વેરાની આવકમાં અધધ… વધારો!!!
- મોરબી રોડ પર સોહમનગરમાં ઉલ્ટી થયા બાદ ત્રણ વર્ષની બાળકીનું મોત
- દ્વારકાધીશ પ્રત્યે અનંત અંબાણીની અતુટ શ્રધ્ધા…
- ચૈત્રી નવરાત્રી દરમિયાન યોજાતી ‘ઘોડાના બજારની’ 170 વર્ષ જૂની પરંપરાને કોની નજર લાગી???
- શેરબજારના નવા ફિસકલ વર્ષની શરૂઆત થઈ નુકશાનકારક…
- શું તમારું ડેબિટ કાર્ડ ખરાબ થઈ ગયું છે કે કામ નથી કરતું ?
- નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો દબદબાભેર પ્રારંભ
- Poco C71 માર્કેટમાં લોન્ચ માટે તૈયાર…