મસ્ત-મજાનું અને શહેરોની અનેરી રોનકથી ભરપૂર વડોદરા સિટીની વાત કઈક અલગ જ છે. ગુજરાતનાં બીજા શહેરો પણ ઘણા જાણીતા છે. દેશ – વિદેશોની ભારતમાં આવતી અને સેલિબ્રિટી ગણાતી આવી ઘણી ખરી હસ્તીઓની પસંદગી વડોદરા શહેર હોય છે.
ચાલો, અમે તમને જણાવી દઈ કે શું છે નવી સમાચાર?
ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ક્રિકેટ ટીમ વન ડે શ્રેણી માટે હાલ વડોદરામાં છે. તે બને ટીમ વડોદરા સીટીની વચ્ચ્ચોવચ્ચ આવેલ ફાઇવ સ્ટાર હોટેલ ધ ગેટવેમાં રોકાઇ છે. આ ભવ્ય હોટેલમાં ટીમનાં દરેક સભ્યોને વૈભવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. બીસીસીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલા મેનુ પ્રમાણે બંને ટીમો ભોજન પીરસવામાં આવે છે.
પ્રથમ મેચ પછી નાં બે દિવસીય વિરામ માટે આ સભ્યોએ એ હોટેલમાં રોકાઈને આરામ લીધો હતો. નવીન રોમાંચક વાત એપણ હતી છે કે જેમાં વડોદરાનાં આઈપીસીએલ ગ્રાઉન્ડ પર ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ હવે ૧૫ અને ૧૮ માર્ચના રોજ વન-ડે મેચો રમાશે. આલીશાન ઇન્ટિરિયર અને આહલાદક ભવ્ય ત્યાંના બેડરૂમ અને બહારનું વાતાવરણ પણ ખાસ જોવા જેવુ છે.
હોટલ ધ ગેટવેમાં હાલ બંને ક્રિકેટ ટીમ કડક સિક્યોરિટી ટીમ સાથે વડોદરામાં આશ્રિત છે.