અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારત મજબૂત સ્થિતિમાં છે મુરલી વિજય અને શિખર ધવનની શાનદાર સેન્ચુરીની મદદથી પ્રથમ દિવસના અંતે ભારતના છ વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં છે. જ્યારે લોકેશ રાહુલે અર્ધસદી કરી હતી. આ પહેલાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓપનિંગ મુરલી વિજય અને શિખર ધવને કરી હતી. વરસાદના કારણે બે વાર મેચ બંધ રહી હતી.
India are 347/6 at stumps on Day 1 (Dhawan 107, Vijay 105) against Afghanistan.#INDvAFG
— ANI (@ANI) June 14, 2018