ભારતીય સમજમાં દરેક ઘમાં અરગબત્તીનો ઉપયોગ પૂજા દરમિયાન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જે અગરબત્તીનો ઉપયોગ તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો છો એનો ધુમાડો સિગરેટના ધુમાડા કરતાં પણ વધારે ખતરનાક છે.
આજે જણાવીએ કે અગરબત્તીથી થતાં નુકસાન વિશે
- ૧. અગરબત્તી બનાવવા માટે કાર્બનમોનોઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બનમોનોઓક્સાઇડ આપણાં ફેફસાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. અગરબત્તીના ધુમાડાી શ્વાસ લેવામાં પરેશાની ઇ શકે છે.
- ૨. જો તમારે વધારે સમય સુધી અગરબત્તીના ધુમાડાના સંપર્કમાં રહો છો કો શ્વાસી જોડાયેલી તકલીફોનો સામનો કરવો પડે છે. અગરબત્તીમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર ડાઇઓક્સાઇડ ગેસ, અસ્મા અને સીઓપીડી જેવી બીમારીઓ લાવી શકે છે.
- ૩. અગરબત્તીના ધુમાડાી મગજના સેલ્સને ખૂબ જ નુક્સાન પહોંચે છે. જેના કારણે માઇગ્રેન અને માાના દુખાવો જેવી સમસ્યાઓ વાની સંભાવના ાય છે.
- ૪. રોજ સવાર સાંજ અગરબત્તીના ધુમાડાના સંપર્કમાં રહેવાી હાર્ટ સેલ્સ ધીરે ધીરે સંકોચાવવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેકની પણ શક્યતા ઇ શકે છે.