ગરમીમાં ઘણી એવી ભૂલો ાય છે જેના કારણે વજન વધી જાય છે. ડોક્ટરનું કહેવું છે કે ગરમીમાં લોકો મોટાભાગે બહાર ફરવા જાય છ અને વધારે જંક ફૂડ ખાય છે. આવી જ ભૂલો જે આ સિઝનમાં વજન વધવાનું કારણ બને છે. તો ચલો આજે અમે તમને જણાવીએ એવી કઇ ભૂલો છે જેના કારણે ગરમીમાં તમારું વજન વધી જાય છે.

ઓછું ઊંઘવું

  • પૂરી ઊંધ ના લેવાી મેટાબોલિજ્મ બગડે છે. ભૂખ વધારે લાગે છે અને વજન વધે છે.

વધારે કોલ્ડ ડિં્રક્સ પીવું

  • એમાં ખૂબ જ કેલેરી અને ફ્રક્ટોઝ નામની ખાંડ હોય છે, જેનાી વજન વધે છે.

આઉટિંગમાં ફાસ્ટ ફૂડ ખાવું

  • પિઝા, બર્ગર, નૂડલ્સ જેવા ફાસ્ટ ફૂડમાં રહેલી ચરબી અને કેલેરીી વજન વધે છે.

આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ

  • એમાં ખૂબ જ પ્રમાણમાં ખાંડ અને ફેટ હોય છે. જેનાી વજન વધે છે.

મોડું જમવું

  • રાતે મેટાબોલ્ઝિમ ધીમું પડી જાય છે. બરોબર કેલેરી બર્ન તી ની અને વજન વધે છે.

વધારે જ્યુસ અને શેક પીવો

  • એમાં ખાંડ અને કેલેરી ખૂબ જ પ્રમાણમાં હોય છે, જેનાી વજન વધે છે.

વધારે પાર્ટી કરવી

  • મોડા સુધી જાગવું, મોડા સુધી પાર્ટી કરવી, જંક ફૂડ અને આલ્કોહોલ જેવી ચીજવસ્તુઓ વજન વધારે છે.

હોટલમાં વધારે જમવું

  • એક સંશોધન અનુસાર હોટલના જમવામાં ૧૮% સુધી વધારે કેલેરી હોય છે. જેનાી વજન વધે છે.

લગ્ન, પાર્ટી ફંક્શનમાં વધારે પડતું જમવું

  • પાર્ટી અને ફંક્શનમાં લોકો ઓવરઇટિંગ કરે છે. એનાી વજન વધે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.