ઈન્કમ ટેક્સ રીટર્ન ભરવાની આખરી મુદત લંબાવીને 5 ઓગસ્ટ કરવામાં આવી છે.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ઈનકમ ટેક્સ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે.આજે આઇટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી તેના કારણે ઓનલાઇન રીટર્ન ભરવામાં એટલો ઘસારો રહ્યો કે સવારે સર્વર ડાઉન થઈ ગય.
એવું પણ કહેવામાં આવેછે કે જીએસટી આવથી લોકને અગવડતા પડે છે.માટે તમામ વિગતો ધ્યાનમાં રાખી આઈટી વિભાગે રીટર્ન ફઇલ કરવાની મુદત વધારી.