કુલ મતદારોની સંખ્યા ૮,૮૨,૬૨૨:વેેરાવળ ખાતે જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરાઇ
આગામી વિધાનસભા અંતર્ગત ચૂંટણીતંત્ર દ્વારા મતદાર યાદી તા. ૨૫ સપ્ટેમ્બર નાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મતદાર યાદીની પ્રસિધ્ધી તા ચૂંટણીનાં આગોતરા આયોજન માટે વેરાવળ ખાતે આજે જિલ્લા કલેકટર ડો.અજયકુમારનાં અધ્યક્ષસને ઇલેકટ્રોનીક અને પ્રિન્ટ મિડીયાનાં પત્રકારોની ઉપસ્િિતમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા અને જિલ્લા પોલીસ વડાહિતેષ જોઇસર પણ ઉપસ્તિ રહયા હતા.
ગીર-સોમના જિલ્લાનાં ૪ વિધાનસભા વિસ્તારમાં હાલ છેલ્લી સુધારણા બાદ ૪,૫૫,૫૩૧ પુરૂષ અને ૪,૨૭,૦૯૧ ી એમ કુલ ૮,૮૨,૬૨૨ મતદારો નોંધાયા છે. વિધાનસભા ૨૦૧૨ ની ચૂંટણીમાં આ મતદારોની સંખ્યા પુરૂષ ૩,૬૧,૬૬૦ અને ી મતદારો ૩,૪૬,૨૮૨ એમ કુલ ૭,૦૭,૯૪૨ હતા. ર્આત ૨૦૧૨ વિધાનસભા ચૂંટણી સંદર્ભે વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં ૯૩૮૭૧ પુરૂષ અને ૮૦૮૦૯ ી એમ કુલ ૧,૭૪,૬૮૦ મતદારોનો વધારે નોંધાયા યો છે.
લોકસભા માં આ ૪ વિધાનસભા મત વિસ્તારમાં ૭,૭૮,૧૬૫ મતદારો હતા. જે વિધાનસભા મુજબ ૮,૮૨,૬૨૨ યા છે.ર્આત ૨૦૧૪ પછી ૧,૦૪,૦૫૭ મતદારોનો વધારો યો છે. ચૂંટણી મહિલા મતદારો અને યુવા મતદારોમાં જાગૃતિ આવે એટલે વિશેષ પ્રયાસો કરવામાં આવે છે. વિધાનસભા ગીર-સોમના જિલ્લામાં કુલ ૯૨૧ મતદાન મકો હતા.
લોકસભા ૨૦૧૪માં ૫૭૨ મતદાન મકો અને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ૧૦૫૦ મતદાન મકો ઉભા કરાશે. જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ચુંટણી પ્રક્રિયાના સંદર્ભે તા.૦૧-૦૧-૨૦૧૭ સુધીની મતદાર યાદી તૈયાર ઇ ગઇ છે અને હજુ પણ તેમાં જરૂરત મુજબના સુધારાની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઇલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મિડીયાના પત્રકારો ઉપસ્તિ રહયા હતા.