રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓને તહેવારમાં પેશગી ચૂકવવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ નિર્ણય કરેલ છે.ગત સાલ સુધી તહેવાર પેશગી પેટે રૂ.૩,૦૦૦/- ચૂકવવામાં આવતા હતાં જેમાં રાજ્ય સરકારે વધારો કરી હવેી રૂ. ૫,૦૦૦/- ચૂકવવાનો જે નિર્ણય કરેલો છે તે મુજબ જ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓને પણ રૂ.૫,૦૦૦/- ની રકમ તહેવાર પેશગી તરીકે આપવા મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો છે.રાજ્ય સરકારના કર્મચારીઓને આપવામાં આવતા પગાર તા તેને આનુષાંગીક તમામ લાભો આપવાના ઠરાવની જોગવાઇ અન્વયે વખતોવખતનાં સુધારાઓ સો આપવાનું મંજુર યેલ છે. જે અનુસંધાને સરકારશ્રીના નાણા વિભાગનાં ઉપરોક્ત વંચાણ-૧ના ઠરાવી વર્ગ-૪ ના કર્મચારીઓને સને ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂ. ૫૦૦૦/- બિન વ્યાજુકી તહેવાર પેશગી આપવાનો નિર્ણય કરેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!