નિરંજન પરીખ, પ્રવીણભાઈ રૂપાણી તા ડો.મનિષ રાવલ રહ્યાં ઉપસ્તિ: લવ યોર સેલ્ફ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું
રાજકોટ ખાતે આવેલી ૧૬૫ વર્ષ જૂની લેંગ લાઈબ્રેરી ખાતે મહિલા પુસ્તકાલય વિભાગનું રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના વરદ હસ્તે ઉદઘટના કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેંગ લાઈબ્રેરી સંસના નિરંજનભાઈ પરીખ, પ્રવિણભાઈ રૂપાણી તા રાજકોટના પ્રાધ્યાપક અને વકતા ડો.મનિષભાઈ રાવલ પણ ઉપસ્તિ રહ્યાં હતા. સાો સા તેમના દ્વારા લવ યોર સેલ્ફ વિષય પર વકતવ્ય પણ યોજાયું હતું. આ પ્રસંગે ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્તિ રહી હતી અને નવનિર્મિત મહિલા પુસ્તકાલયનો આનંદ પણ પ્રાપ્ત કર્યો હતો. સંસના પ્રમુખ નિરંજનભાઈ પરીખે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના અનેકવિધ મહાનુભાવો કે જેઓએ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું હતું તે સર્વેએ લેંગ લાઈબ્રેરીની મુલાકાત લીધેલ છે જે લાઈબ્રેરી માટે અત્યંત મહત્વની છે.
મહિલાઓ જ્યાં સુધી આગળ નહીં વધે ત્યાં સુધી સમાજ કે, દેશનો વિકાસ અશક્ય: કલેકટર રેમ્યા મોહન
લેંગ લાઈબ્રેરીમાં મહિલા પુસ્તકાલય કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ઉપસ્તિ રહેનાર રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, લેંગ લાઈબ્રેરી રાજકોટની એક ઐતિહાસિક ધરોહર છે અને તે રાજકોટ શહેરની મુળી પણ છે. વિશેષમાં તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે, મહિલા લાઈબ્રેરી સેકશનનું જે ઉદઘાટન કરવામાં આવ્યું છે તે અત્યંત સુખદ વાત છે. જેના માટે સમગ્ર સંસના હોદ્દેદારોનો આભાર માનવામાં આવે છે. લેંગ લાઈબ્રેરીખાતે જે મહિલા વિભાગ માટે જે વ્યવસ ગોઠવવામાં આવી છે. તેનાી મહિલાઓને અનેકવિધ પ્રકારના ફાયદાઓ પહોંચશે. કારણ કે, લાઈબ્રેરીમાં મહિલાઓ લક્ષી પુસ્તકો છે અને જે કોઈ મહિલાઓને તેમના મન ગમતા પુસ્તક વાંચવા હોય તેને પણ લાઈબ્રેરીમાં સન આપવામાં આવશે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું કે, આજની મહિલાઓએ આત્મ વિશ્ર્વાસ સો આગળ વધવાની જરૂર છે. જ્યાં સુધી મહિલા આગળ નહીં વધે ત્યાં સુધી સમાજ કે દેશનો વિકાસ અશક્ય છે અને હવે મહિલાઓએ પોતાના હક્ક સો જવાબદારી પણ ધ્યાને રાખવી જોઈએ.
લવ યોર સેલ્ફ વિષય ઉપર મહિલાઓએ ધ્યાનકેન્દ્રીત કરવું જોઈએ: ડો.મનિષ રાવલ
લેંગ લાઈબ્રેરી ખાતે મહિલા લાઈબ્રેરી ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્તિ રહેનાર મુખ્ય વકતા ડો.મનિષ રાવલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, આજની મહિલાઓ સમાજની ધરોહર છે. પહેલા પણ મહિલાઓનું યોગદાન દેશના વિકાસ માટે, સમાજના વિકાસ માટે અને પોતાના કુટુંબના વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહ્યું હતું. પરંતુ હાલના સમયે મહિલાઓ પોતાને પ્રેમ કરી શકતી ની. કારણ એ છે કે, તેઓને પોતાના માટે સમય પણ મળતો ન હોવાી તેઓ પોતાની સો પણ જીવી શકતી ની ત્યારે લવ યોર સેલ્ફ વિષય પર જે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનાી મહિલાઓને ઘણોખરો ફાયદો પહોંચશે. જ્યારે મહિલાઓ સમાજની ધરોહર છે અને જે દેશ મહિલાઓને સમજી આગળ વધારવા પ્રેરીત કરે છે એ જ દેશનો વિકાસ ાય છે.
ગુજરાતની બેસ્ટ લાઈબ્રેરી તરીકે લેંગલાઈબ્રેરીને મળ્યા ત્રણ વખત મોતીભાઈઅમીન એવોર્ડ: પ્રવીણભાઈ રૂપાણી
લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટના પ્રવિણભાઈ રૂપાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, લેંગ લાઈબ્રેરીએ ૧૬૫ વર્ષ કરી ૧૬૬ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. સાો સા લાઈબ્રેરી ત્રણ વખત ગુજરાતમાં બેસ્ટ લાઈબ્રેરી તરીકેની હેટ્રીક મેળવેલી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંસ દ્વારા જે મહિલા પુસ્તકાલય વિભાગ શરૂ કરવામાં આવ્યો છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. સાો સા તેઓએ માહિતી આપી હતી કે, સમાજમાં તા દેશમાં મહિલાઓની અગત્યતા ખુબજ વધુ છે. અંતમાં તેઓએ જણાવ્યું કે, મહિલાઓ ખુબ સારૂ વાંચન કરે અને તે પ્રમાણે તેઓને પુસ્તક મળી રહે તે માટે લેંગ લાઈબ્રેરીનો મહિલા પુસ્તકાલય અંતયંત ઉપયોગી નિવડશે.
મહિલાઓ માત્ર કુટુંબનું જકેન્દ્ર નહીં પરંતુ સમાજનું કેન્દ્રપણ છે: નિરંજનભાઈ પરીખ
લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટના નિરંજનભાઈ પરીખે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે જે લેંબ લાઈબ્રેરીમાં મહિલા વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. તેનાી મહિલાઓને ઘણો ખરો લાભ મળતો રહેશે જે કારણોસર વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે લાઈબ્રેરીના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સો સો તેમણે જણાવ્યું કે, માત્ર ઉદ્ઘાટન જ નહીં પરંતુ મહિલા સશક્તિકરણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓ તેમના પરિવારને અને સમાજને ખુબજ પ્રેમ કરે છે.
પરંતુ પોતાના માટે તેની પાસે સમય રહેતો ની. ત્યારે લેંબ લાઈબ્રેરી ખાતે ચિલ્ડ્રન લાઈબ્રેરી હોવાી પહેલા મહિલાઓ માટે નાનકડો મહિલા કોર્નરરાખવામાં આવ્યો હતો પરંતુ તેને હવે પુણત: મહિલા પુસ્તકાલયમાં રૂપાંતરીત કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓને ઈચ્છા પડે તેવા પુસ્તકો લાઈબ્રેરીમાં રાખવામાં આવ્યા છે અને તેની માંગણી પણ પુસ્તકોને લઈ સ્વીકારવામાં આવશે. અંતમાં તેઓએ જણાવ્યું કે, મહિલાઓ માત્ર સમાજ કે કુટુંબનું કેન્દ્ર પરંતુ તે દેશનું કેન્દ્ર છે. ત્યારે મહિલાઓએ તેમના વિચાર સમાજ સુધી લઈ જવા જોઈએ અને સમાજને ટેકો પણ આપવો જોઈએ.