દામનગર શહેર ના ગુરૂકુળ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ધાટન સહજાનંદ એજ્યુકેશનના આનંદ સ્વામીના વરદ હસ્તે કરાયું હતું અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફીના પોન્સર લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકભાઈ તળાવીયા પી એસ આઇ ગોસાઈ પો કો ભુજદાન ગઢવી પો કો ભાવેશભાઈ પો કો પોપટભાઈ પ્રીતેશભાઈ નારોલા નગરપાલિકા સદસ્ય હરેશભાઇ પરમાર સહિત અનેકોની હાજરીમાં દામનગર ગુરૂકુળ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નુ તા૧/૪ ને રવિવારે રાત્રે કરાયેલ હતું.
આ ટુર્નામેન્ટમા અસંખ્ય ટીમ ભાગ લેનાર છે ફાઇનલ વિજેતા ટીમને આકર્ષણ ટ્રોફીના પોન્સર જનકભાઈ તળાવિયા લાઠી તાલુકા પંચાયત ઉપપ્રમુખ દ્વારા એનાયત કરાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com