યુવા ઉદ્યોગપતિ કલ્પેશભાઈ ગણાત્રા અને શૈલી ગણાત્રાનું નવુ સાહસ
રાજકોટના સાહસીક યુવા ઉદ્યોગપતિ કલ્પેશભાઈ અશોકભાઈ ગણાત્રા તા શ્રીમતી શૈલી કલ્પેશભાઈ ગણાત્રાનું રાજકોટની જનતા માટે ક્રીઓસ કીચન્સ એન્ડ ઔરા ઈન્ટીરીયર ડીઝાઈન સ્ટુડીયો નામનું નવુ સાહસ રવિવારના રોજ સાધુ વાસવાણી રોડ ઉપર “ડેકોરા સ્કેવર ચંદન સુપર માર્કેટની ઉપર શ‚ યું છે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના વરદ હસ્તે આ નવા સાહસનું ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે ક્રીઓસ કીચન્સના ડાયરેકટર વૈભવ ટંડન ખાસ ઉપસ્તિ રહ્યાં હતા. યુવા ઉદ્યોગપતિ કલ્પેશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ક્રીઓસ કીચન્સએ અમદાવાદની પ્રખ્યાત ક્રીઓસ બીલ્ડીંગ પ્રોડકટની સબસીડીયરી કાું. છે કે જે છેલ્લા ૧૭ વર્ષી ગ્રુહિણીઓ માટે સંપૂર્ણ સુવિધા સો તેમજ વિવિધ જ‚રીયાત પ્રમાણે જુદી જુદી ટાઈપના મોડયુલર કિચન્સ, કપબોર્ડસ એન્ડ ફર્નીચર બનાવી રહ્યાં છે.
ક્રીઓસ કીચન્સ પાસે જર્મનીની લેટેસ્ટ મશીનરી સોની ભવ્ય ફેકટરી છે તેમજ ગુજરાત અને રાજસનમાં તેનાં શો-‚મ આવેલા છે. અત્યાર સુધીમાં એક લાખ કરતા વધારે મોડયુલર કિચન્સનું ઉત્પાદન કરેલ છે.
રાજકોટની શોખીન પ્રજા માટે આ એક “નવલુ નજરાણું શે અને આ પ્રોજેકટને ભવ્ય સફળતા મળશે તેવો આશાવાદ કલ્પેશભાઈએ દર્શાવ્યો છે.
“મોડયુલર કિચન્સની સો જ આજ લાઈનમાં અનુ‚પતા જળવાઈ રહે તેવા આશયી ઈન્ટીરીયર ડીઝાઈનર તરીકે જેમનું નામ રીસ્પેકટ સો લેવાય છે તેવા પ્રખ્યાત ઈન્ટીરીયર ડીઝાઈનર શ્રીમતી શૈલીબેન કલ્પેશભાઈ ગણાત્રા પોતાનું “ધી ઔરા ઈન્ટીરીયર ડીઝાઈન સ્ટુડીયો પણ આજ કોમ્પલેક્ષમાં શ‚ કરી રહ્યાં છે.
આ તકે છબીલભાઈ પોબા‚, રાજુભાઈ પોબા‚, સિર્ધ્ધાભાઈ પોબા‚, જીતુભાઈ ભટ્ટ, જીતુભાઈ ચંદારાણા તા પી.બી.પાઠક ખાસ ઉપસ્તિ રહ્યાં હતા.