નિવૃત કર્નલ પી.પી.વ્યાસના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરાયું
કાલાવડ રોડ પર કેકેવી હોલ ખાતે વિધાનસભા-69 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઇ કાલરીયાના મઘ્યસ્થ કાર્યાલયનું ઉદધાટન કરવામાં આવ્યું છે.
કાર્યાલયના ઉદઘાટન પી.પી.વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયા, પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા પ્રદેશ મહામંત્રીઓ જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, મહેશ રાજપૂત, પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા અને સૌરાષ્ટ્રના મીડીયા ઇન્ચાર્જ નિદિતભાઇ બારોટ, કોંગ્રેસ પ્રમુખ સૌરાષ્ટ્રના મીડીયા ઇન્ચાર્જ નિદિતભાઇ બારોટ, કોંગ્રેસ પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા તુષિતભાઇ પાનેરી, મનપાના પૂર્વ વિપક્ષ નેતા અતુલભાઇ રાજાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ અશોકસિંઘ વાઘેલા, મિતુલ દોંગા, રાજદીપસિંહ જાડેજા, યજ્ઞેશભાઇ જોશી, જીજ્ઞેશભાઇ જોશી, ભરતભાઇ મકવાણા, બાબુલાલ ડાભી, નિલદીપ તળાવીયા, દિપ્તીબેન સોલંકી, ચાંદનીબેન લીંબાસીયા, મનીષાબા વાળા, ભાર્ગવીબા ગોહિલ, નિલેશભાઇ વિરાણી, અંકુર માવાણી, અશોકસિંહ વાઢેર, કમલેશભાઇ કોડીયાતર, ચંદ્રકાંત વાઘેલા, રામજીભાઇ સંતોકી, રસીકભાઇ કણસાગરા, દેવેન્દ્રસિંહ ધામી, ડી.બી. ગોહિલ, કૃષ્ણદત રાવલ, સંજય લાખાણી, પ્રવિણ કાકડીયા, ડોડીયાભાઇ, મયંક હાથી, દિપક સિંધવ, દિપક ગોઠિ, અશોક રાઠોડ, પરાગભાઇ મકવાણા, અભિષેક તાળા, કેતનભાઇ જરીયા, હિરેનભાઇ સોની, મહેશ પાસવાન, પ્રકાશભાઇ સવસાણી, યુસુફ સોપારીવાલા તેમજ હિતેશ મહેતા, દાનાભાઇ આહિર, ભરતભાઇ આહિર પટેલ સમાજના અગ્રણી હરીશભાઇ સોજીત્રા સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉ5સ્થિત રહ્યા હતા.