- શુદ્ધ અને પૌષ્ટિકતાથી ભરપૂર સૂપ,કઠોળ, તેમજ જ્યુસ જેવી અનેક વાનગીઓનો રસ થાળ
- રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ વિટામિન ફૂડઝોન જ્યુસપાર્લરની 7 મી બ્રાન્ચ બ્રાન્ચનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અહીંયા સૂપ,ફણગાવેલા કઠોળ, તેમજ જ્યુસ જેવી અનેક વાનગીઓ વેરાઈટી જે હેલ્ધી છે
ખાસ વાત તો એ છે કે બધીજ વસ્તુ તેલ વગર બનાવામાં આવે છે. અહીંયા બધીજ વસ્તુ હેલ્ધી અને શુદ્ધ મળશે ગ્રાહકોના સાથ અને સહકારથી રણછોડ નગર માં 7 બ્રાન્ચ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજકોટીયન્સને આરોગ્યવર્ધક વસ્તુઓ આપવા અમે તત્પઅહીંયા સુપમાં ટોમેટો, મનચાઉસૂપ વેજીટેબલ જેવા 15 પ્રકારના સૂપ જેવી વેરાઈટી બનાવવામાં આવે છે.
ફેટ ફ્રી ખાદ્ય વસ્તુની ખરીદીમાં ગ્રાહકોનો ભારે પ્રતિસાદછેલ્લા 12 વર્ષ થી શ્રી સ્વામિનારાયણ વિટામિન ફૂડઝોન જ્યુસ પાર્લર રાજકોટ માં કાર્યરત છે
- રાજકોટની જનતાનો વિશેષ પ્રેમ અને સહકાર મળતાની સાથે આજે સાતમી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
- ફેટ ફ્રી ખાદ્ય વસ્તુની ખરીદીમાં ગ્રાહકોનો ભારે પ્રતિસાદ: મનીષ મિયાત્રા
‘અબતક’ સાથેની વાતચીતમાં મનીષભાઇ મિયાત્રાએ જણાવ્યું હતું કે, 1ર વર્ષથી અમારી સંસ્થા આરોગ્ય લક્ષી વસ્તુઓનું વેચાણ કરી રહી છે. જે અંતર્ગત 7મી બ્રાન્ચનું ઉદઘાટન રણછોડનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ફળગાયેલા કઠોળ, વેજ ખીચડી, સુપ, સહીતની તેલ વિનાની આઇટમો ગ્રાહકોને આપીયે છીએ. આ ચીજવસ્તુઓની ખરીદીમાં ગ્રાહકોનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજકોટીયન્સને આરોગ્યવર્ધક વસ્તુઓ આપવા અમે તત્પર: વિજય સરવૈયા
‘અબતક’ સાથેની વાતચીતમાં વિજય સરવૈયાએ જણાવ્યું હતું કે, મુખ્ય બ્રાન્ચ અમીન માર્ગ પર છે જયારે 7મી બ્રાન્ચનું ઉદઘાટન પેડક રોડ બાલક હનુમાનજી રણછોડનગર ખાતે કરવામાં આવ્યું ે. જે અંતર્ગત તમામ આરોગ્યવર્ધક વસ્તુઓ અહીથી મળી રહેશે. રાજકોટવાસીઓના આરોગ્યની જાળવણી માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે.