૪૦૦થી વધુ તપસ્વીઓને ડીજીટલ માધ્યમથી માંગલીક સંભળાવી, પારણાતીર્થે પચ્ચકખાણ આપ્યા

કોરોતીર્થેને લીધે લોકડાઉન હોવાી પારણા મહોત્સવનું આયોજન શક્ય ન હોવાી  ટેકનોલોજીમા માધ્યમી અચગલચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણોદયસાગરસુરીશ્ર્વરજી મહારાજતીર્થે અખાત્રીજે ૪૦૦થી વધુ તપસ્વીઓને ડીજીટલ માધ્યમી માંગલિક સંભળાવી પચ્ચખાણ આપી વર્ષીતપતીર્થે પારણા કરાવ્યા હતા.

જૈન શાસનમાં ઐતિહાસીક આરાધતીર્થે કરતીર્થેર, સુદીર્ધ ૫૪મો વર્ષીતપતીર્થે આરાધક, તપ સમ્રાટ, અચલગચ્છાધિપતિ પ.પૂ.આચાર્ય ભગવંત ગુણોદયસાગરસુરીશ્ર્વરજી મહારાજ હાલમાં માંડવી-કોડાય પુલ પાસેતીર્થે ૭૨ જિતીર્થેલય ર્તીમાં બિરાજમાન છે. પ્રતિ વર્ષ તેમતીર્થે વર્ષીતપતીર્થે પારણા પ્રસંગે લાખો રૂપિયાની બોલી બાદ લાર્ભાી પરિવારન ગુરૂદેવને પારણા કરાવતો હોય છે પરંતુ વર્ષે લોકડાઉન હોવાી ૭૨ જિતીર્થેલય તીર્થતીર્થે મેનેજર રતિલાલભાઇ લોડાયા પરિવારતીર્થે હસ્તે ગુરૂદેવને ઇચ્છુ રસ (શેરડીનો રસ) વહોરાવવામાં આવેલ.

દેશભરનાં વર્ષીતપતીર્થે આરાધકોને પારણા પ્રસંગે પચ્ચકખાણ  ગુરૂદેવ ડીજીટલ માધ્યમી આપી શકે તે માટે મુંબઇી ફોટોગ્રાફરને ખાસ માંડવી-કોડાય પુલ પાસે આવેલ ૭૨ જિતીર્થેલય ર્તીે મોકલેલ અને આનુસંગીક બધી જ તૈયારી કરી. અખાત્રીજે ગુરૂદેવે ડીજીટલ માધ્યમી દરેક તપસ્વીને માંગલિક સંભળાવી, પારણાનાં પચ્ચકખાણ આપ્યા હતા. વર્ષીતપતીર્થે તપસ્વીઓ ઉપરાંત સેંકડો જૈન-જૈનેતર ગુરૂભક્તોએ લેપટોપ, મોબાઇલ, ટી.વી.તીર્થે માધ્યમી ગુરૂદેવતીર્થે લાઇવ દર્શન, વંદનનો લાભ લીધો હતો. માંગલિક સાંભળી ભાવ વિભોર બન્યા હતા. તપસ્વીઓએ પચ્ચકખાણ બાદ શેરડીતીર્થે રસી પારણા ર્ક્યા હતા.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.