કેશોદમાં ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ અને વેપારીઓ પરેશાન થઇ રહ્યાં છે જેની વેપારીઓએ એએસપી સંજય ખરાતને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ એએસપીએ પોલીસ કાફલા સાથે ટ્રાફિક ઝૂંબેશ શરુ કરી છે. જેમાં રોડ નજીક રેકડીધારકો અને આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. પોલીસની આ ટ્રાફીક ઝૂંબેશને લોકોએ વધાવી હતી તેમજ ટ્રાફિકની સમસ્યા કાયમી હલ થાય તેવી અપેક્ષા લોકો દ્વારા સેવાઇ રહી છે.
Trending
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….
- ગીર સોમનાથ : ચિંતન શિબિરમાં Mygovના ડિરેક્ટર મીડિયા મેનેજમેન્ટ અંગે આપ્યું માર્ગદર્શન