ઉપલેટામાંં માસ્ક પહેર્યા વગર બહાર નીકળેલી કુલ ૫૪૮ લોકો પાસેથી રૂા.૫૭૬૦૦ની દંડની વસુલાત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન અમલમાં હોય જે બાબતે તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ તથા રહેણાંક વિસ્તારના મહોલ્લા તથા સોસાયટીમા નોવેલ કોરોના વાઇરસને ફેલાવતો અટકાવવા માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર વી.એમ. લગારીયા તથા ઉપલેટા નગરપાલીકા દ્વારા સંયુકત રીતે તા.૨૯-૪-૨૦૨૦થી તા.૨૭-૦૫-૨૦ દરમ્યાન જાહેરનામા મુજબ માસ્ક નહી પહેરી નીકળેલ ઇસમો ઉપર માસ્ક નહી પહેરવાના કુલ ૫૪૮ કેસો કરી કુલ રૂા.૫૭૬૦૦ દંડ વસુલ કરી દંડનાત્મક કાર્યવાહી કરવામા આવેલ.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો