સુરક્ષા, સલામતી, પાણીની ગુણવત્તા સહિતના પાસાઓમાં આંતરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ જળવાયા
1992 ની સાલમાં જયારે લોકોના મનોરંજનનું સાધન ટી.વી., સિનેમા કે ક્રિકેટ મેચ હતું ત્યારે ભારતમાં મનોરંજન ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત થઇ અને તે હતી, ભારતનું સૌપ્રથમ વોટર પાર્ક – “શંકુઝ વોટર પાર્ક” મહેસાણા થકી થઇ હતી. મહેસાણા વોટર પાર્ક તરીકે પણ ખ્યાતિ પામેલ શંકુઝ વોટર પાના શરૂ થવાથી લોકોને મનોરંજન માટે એક આગવો વિકલ્પ મળ્યો અને પછી શરૂઆત થઇ એક નવા યુગની. દિવસે દિવસે જબરદસ્ત ભીડ અને માનવ મહેરામણ ઉમટવા માંડયા. આ રીતે છેલ્લા 25 વર્ષથી આ વોટર પાર્ક ગુજરાતના મનોરંજનનું પ્રતીક સમો બની રહ્યો છે.
શંકુઝના ર5 માં વર્ષની વર્ષ ગાંઠ નિમિતે મેનેજમેન્ટે એક નિર્ધાર કર્યો કે શંકુઝને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ વોટર પાર્ક બનાવીએ, પશ્ચિમી દેશોના વોટર પાર્ક મનોરંજનથી ભરપૂર તો હોય છે જ પરંતુ સુરક્ષા, સલામતી, પાણીની ગુણવત્તા અને હાઇજીનની દ્રષ્ટિએ પણ ખુબ જ કુશળ હોય છે અને માટે જ શંકુઝના મેનેજમેન્ટે વોટર પાને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવાનો નિર્ધાર કર્યો. જે અંગે પત્રકારોને વિગતો અપાઇ હતી.
વિસ્તારની દ્રષ્ટિએ અગાઉથી ચાર ગણી જગ્યા વધારી, જુના વોટર પાને નાબૂદ ક્રી 30 એકરમાં નવા વોટર પાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. નીચે મુજબનાં જોડાણ કરી શંકુઝે ઇન્ટરનેશનલ માક્ટમાં પોતાના નામનો ડંકો વગાડયો છે. બે વર્ષના કામ-કાજ બાદ આ અત્યાધુનિક વોટર પાર્ક 29 માર્ચ 2020 ના રોજ શરુ થવાનો હતો. સંજોગોવશાત એ સમયે, કોવિડ અને લોડાઉનને કારણે આ આયોજન મુલતવી રાખવું પડ્યું. પરંતુ હવે આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી ગઈ છે. તદ્દન નવા રૂપ રંગમાં સજ્જ શંકુઝ વોટર પાર્ક 14 માર્ચ 2021 થી લોકોને એક અદભુત મનોરંજન પૂરૂ પાડી રહ્યો છે.
સુરક્ષા, સલામતી, ચોખ્ખાઈ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ લ્ટિરેશન યુક્ત પાણી દ્વારા સ્થાપિત વોટર પાર્કને અદભુત પ્રતિસાદ મળી રહયો છે અને ભારતભરમાંથી પર્યટકો અહીં આ વોટર પાર્કનો આનંદ લેવા આવી રહ્યા છે.
તમામ પર્યટકો શંકુઝની અત્યાધુનિક 30 થી વધુ નવી-નવી વોટર રાઇટ્સ, તેની ગુણવત્તા, સ્ટાક્ની શાલીનતા, પાણીની ગુણવત્તા, વોટર પાર્કના ઓવર ઓલ મેનેજમેન્ટને લઈને ઘણા ખુશ જોવા મળે છે તથા હકારાત્મક પ્રતિસાદ આપી અન્ય લોકોને પણ અહીં આવવા પ્રેરે છે. – એક વાત તો ચોક્સ છે, શંકુઝે 1992 ની સાલમાં સૌપ્રથમ વોટર પાર્ક સ્થાપી ભારતમાં નામ કમાયું હતું. હવે આ અત્યાધુનિક અને ગુણવત્તા યુક્ત નવા વોટર પાર્ક થકી આખી દુનિયામાં નામ કરશે એમાં કોઈ બેમત નથી.
શંકુઝ રિસોર્ટ વોટર પાર્કમાં રોમાંચક રાઇટ્સની મસ્તી માણ્યા બાદ શંકુઝ રિસોર્ટમાં આરામદાયક અને અદભુત નૈસર્ગીક વૈભવનો અનુભવ આપના પરિવાર માટે પરફેક્ટ ફેમિલી વેકેશન બની રહેશે. અહીંનો મનોરમ્ય નજારો, મુઘલ ગાર્ડન અને લીલીછમ હરિયાળી મનને શાંતિ અને આંખોને ઠંડક આપે છે. શકુઝ રિસોર્ટમાં અલગ-અલગ કેટેગરી વળી 71 રૂમ પ્રોપર્ટી છે. જેમાં હોટેલ રૂમ, પુલ વ્યુ હોટેલ રૂમ, કોટેજ, ડિલકસ કોટેજ અને સ્યુટની સુવિધા મળે છે
શંકુઝ ગ્રુપ – એક એવું નામ કે જે 1992 થી ગુજરાતના લોકોની જીવનશૈલીને નવા આયામ આપી રહયું છે. આ ગ્રુપના સંસ્થાપક શંકર ભાઈ ચૌધરીનુ લક્ષ્ય હતુ સમાજને આરોગ્ય, શિક્ષણ અને મનોરંજનના ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ સેવાઓ પૂરી પાડવાનું અને એ જ લક્ષ્ય આજે આ ગ્રુપનો મુદ્રાલેખ બની ચૂક્યું છે. આ ગ્રુપના પાયામાં રહેલો છે સત ચિત આનંદ’નો મંત્ર જ્યાં સત નો અર્થ છે સ્વાથ્ય, ચિત્ત નો અર્થ છે શિક્ષણ અને આનંદ’ નો અર્થ છે મનોરંજન. શંકુઝ વોટર પાર્ક અને રિસોર્ટમાં બુકિંગ માટે 90990 80030 પર કોલ કરો અથવા અમારી વેબસાઇટ ૂૂૂ.તવફક્ષસીતૂફયિિાંફસિ.ભજ્ઞળવિઝીટ કરો.
એકમાત્ર વોટર પાર્ક જે આંતરરાષ્ટ્રીય જોડાણથી બને છે વિશેષ કેનેડાની વિશ્વ વિખ્યાત કંપની ફોરેક દ્વારા ડિઝાઇન મનોરંજનના સ્થળો ડિઝાઇન કરતી સ્પેનની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્કિટેક્ટર કંપની ‘એમ્યુઝમેન્ટ લોજીક’ દ્વારા કાર્યરત ‘ટ્યુન-બેનસન’, યુ.એસ.એ. દ્વારા લગાવવામાં આવેલ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ધરાવતી પાણી શુદ્ધિકરણ સિસ્ટમ ‘આઇકોન ગ્લોબલપાર્ટનર્સ લિ.’, યુ.એસ.એ. દ્વારા તૈયાર થયેલ પાની કાર્યપધ્ધતિની ડિઝાઇન તેમ જ તે જ કંપની દ્વારા દેખરેખ વિશ્વમાં અગ્રેસર કેનેડાની હાઇટ વોટરની રાઇડ્રેસ સુરક્ષા, સલામતી, ચોખ્ખાઇ અને ગુણવત્તા સાથે મનોરંજનની ખાતરી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બહોળો અનુભવ ધરાવતી ઇન-હાઉસ ઓપરેશન ટીમ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું લાઇફગાર્ડ તેમ જ મેઇન્ટેનેન્સનું કાર્ય મહેમાનોને મહત્તમ સગવડ મળી રહે તે ધ્યાનમાં રાખી સંયોજીત પાની દરેક સુવિધાઓ દરેક ઉંમરના વ્યક્તિને મનોરંજન મળી રહે તે રીતે બધા જ આકર્ષણોનો સુંદર સમન્વય કોવિડના સમયમાં પણ શંકુઝ વોટર પાર્ક વોટર પાર્કની મુલાકાત લેવી સલામત છે
પાણીમાં હાજર ક્લોરિન એ હાઇપોક્લોરાઇટ છે, જે કોરોના વાયરસથી આપને સુરક્ષિત રાખે છે અને જંતુનાશક પદાર્થ તરીકે કાર્ય કરે છે. રાઇટ્સ પર વહેતા પાણીને ક્લોરીનેટેડ (ક્લોરીનયુક્ત) કરવામાં આવે છે તેથી તે આપમેળે જંતુમુક્ત થઈ જાય. શંકુઝ વોટર પાર્ક 30 એકરની વિશાળ જગ્યામાં ફ્લાયેલ છે જેથી સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું સરળ બને છે. તદુપરાંત અહીંની તમામ પ્રવૃત્તિ ખુલ્લી (આઉટડોર) જગ્યામાં થતી હોવાથી તે સંપૂર્ણ સલામત છે.
લોકોની સેફ્ટી અને હાઇજીનનું ખાસ ધ્યાન રખાયું: એમડી શંકુઝ વોટર પાર્ક
શુંકઝ વોટર પાર્કની ડાયરેકટર, તેઓ જે નવી રાઇડસ લાવ્યા છે વાયર હોટેલ કેનેડાથી 100% ટકા ઇમ્પોર્ટ કરેલી, એના થાંભલા સુધી આપડે ઇન્પોર્ટ કરેલુ, કારણે સુરક્ષા ખુબ જ આવશ્યક છે. ઇન્ડીયામા હજુ બધા પાર્કસમાં જતા પહેલા એમ વિચારતા હોય છે કે એટલી સેફટીને હાયજીન ફોરેન જેવું હોતુ નથી એટલે એના માટે ધ્યાનમા રાખીયું છે લોકો પોતાના પરિવાર સાથે આવતા હોય છે ત્યારે અહી જે વોટર સીસટમ નાખેલી છે. તે ઇમ્પોર્ટ કરેલ છે. સાથે જ જે રાઇડસ કેનડાથી ઇન્પોર્ટ કરવામાં આવી છે. લોકલ મેન્યુફેકચરરથી આ રાઇડસ તથા વોટસ સીસ્ટમની કોલીટી ખૂબ જ અલગ છે. એટલે વર્લ્ડ વાઇટ આપણે મોટી કુઝોમા જાય ત્યારે વાઇટ વોટસની સેફટીના કારણે જ કરેલી હોય છે. એક વીક થયું છે વોટર પાર્ક ચલુ થાય એનુ વોટર પાર્ક જે પહેલા 17 એકરમાં હતુ એ 30 એકરમાં થઇ ગયુ છે. સોશ્યલ ડિસ્ટન્સનુ વાલન અદી કરવામં આવે છે. આપડે રાઇડસમાં બેસવા વાળાને પણ હાથ સેનીટાઇઝ કરીને મોકલી છે સેનીટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ સકત પાલન કરવામાં આવે છે જેથી કરીને લોકોની સેફટી અને હાઇજીનનુ ધ્યાન રહે.