આધાર કાર્ડને લઇ સુધારણા યાદી અને નવા આધાર કાર્ડ કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જે સંદર્ભે આર.એમ.સી.ની વેસ્ટ ઝોન કચેરી ખાતે ૩ સિસ્ટમ મુકવામાં આવી છે. પરંતુ હાલ બે જ સિસ્ટમ કાર્યરત છે. જેથી સીનીયર સીટીઝન અને એવા માતા-પિતા જેવોના બાળકો નાના છે તે લોકોને ખુબ જ તકલીફ પડી રહી છે. લોકો દ્વારા તંત્રને આ અંગે પૂછતા તંત્ર એવું કહે છે કે ત્રણ પૈકી એક સિસ્ટમ અપડેટ થઇ રહી છે જેથી ત્રણેય સીસ્ટમ કાર્યરત થવામાં થોડો સમય લાગશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,