વાંકાનેર તાલુકામાં અંદાજે ૧૦૦ જેટલા ગામ્ય વિસ્તારો આવેલા છે જેમાં મોટાભાગે અવાર-નવાર ખેડૂતોની સમસ્યા ઉભા પાકને નુકસાન કરતા જનાવરો ની રહી છે જેમાં જંગલી ભૂંડ અને જંગલી નીલગાય( રોજડા) નો સતત ત્રાસ વાંકાનેર તાલુકાના ખેડૂત લોકો મહેસુસ કરી રહ્યા છે જે અંગે અવાર નવાર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત લેખિત અને મૌખિક અમુક ગ્રામ્ય વિસ્તારોમાંથી અવારનવાર થઈ રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના વાંકાનેર થી આશરે પાંચ કિ.મી ના અંતરે આવેલા પલાસડી નવા ધમલપર વિસ્તારની સીમા ખેડૂતોના ઊભા પાકને પડયા પર પાટું સમાન થતું હોય તેમ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર એવા વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આ જંગલી જનાવરો ના કારણે કીમતી બિયારણ ઓનો નાશ અને ઊભા પાકને નુકસાન કરતા ખેડૂતો તોબા તોબા પોકારી ઉઠયા છે આ અંગે તંત્ર ધ્યાન દે તેરી ખેડૂતોની લાગણી અને માગણી ઉઠવા પામી છે પલાસડી ધમલપર વચ્ચે લી સીમમાં નીલ ગાય નું ટોળું તસવીરમાં નજરે પડે છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….