ઉપલેટામાં ઠેર ઠેર શેરી માહોલામાં વિવિધ સોસાયટી, વિવિધ ગ્રુપો તેમજ પરિવાર દ્વારા વિઘ્નહર્તા ગણપતિદેવનું સ્વાગત કરવામાં આવેલ છે શહેરમાં નાના મોટા પ૦ જેટલા પંડાલોમાં દુંદાળા દેવની સવાર સાંજ પુજા અર્ચના મહાઆરતીના કાર્યકમો યોજવામાં આવે છેત્યારે તસ્વીરમાં જવાહર સોસાયટીમાં જવાહર યુવક ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવેલ તેમાં શહેરના નામાકીત વેપારી મુકેશભાઇ કકકડ – અલ્પાબેન કકકડ પરિવાર પુજન અર્ચન કરતું નજેર પડે છે. બીજી તસ્વીરમાં નવાપરા ગ્રુપ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવના પંડાલમાં યાર્ડના સેક્રેટરી રાજભાઇ ઘોડાસરા અને નિધિબેન ઘોડાસરા મહાઆરતી ઉતારતા નજરે પડે છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….