ઉંઝા એપીએમસીમાં ૨૧ વર્ષે વિશ્ર્વાસ હાર્યો જયારે વિકાસને મળી જીત
એશિયા ખંડના સૌી મોટા અને વર્ષે ૪૦૦૦ કરોડી વધુનું ટર્નઓવર ધરાવતા ઉંઝા માર્કેટ યાર્ડમાં ૨૧ વર્ષી એકચક્રિ શાસન ભોગવતા ભાજપના પાંચ ટર્મના ધારાસભ્ય રહી ચૂકેલા નારણભાઈ પટેલના શાસનનો અંત આવ્યો છે. તેમના જુનો ભાજપના જ જુે સફાયો બોલાવ્યો છે. સોમવારે જાહેર યેલા પરિણામોમાં ખેડૂત વિભાગની ૮ બેઠકો પર દિનેશ પટેલની વિકાસ પેનલના ઉમેદવારો વિજેતા બન્યા હતા.
ખેડૂત વિભાગમાંી ચૂંટણી લડી રહેલા પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ ખુદ હારી ગયા હતા. તો વેપારી વિભાગની ચાર બેઠકોમાં દિનેશ પટેલ સર્મતિ બે ઉમેદવારો તેમજ બે અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડમાં ૧૯૯૭ ી ૨૦૧૧ સુધી નારણભાઈ ત્યારબાદ ૨૦૧૧ ી માર્ચ ૨૦૧૯ સુધી નારણભાઈના કાકાના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન પદે રહ્યાં હતા. વાત કરવામાં આવે તો ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલની વિશ્ર્વાસ પેનલનો વિજય યો છે.
બોર્ડ ઓફ ડિરેકટરની ખેડૂત વિભાગની ૮ અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે જાહેર યેલી ચૂંટણીમાં વિશ્ર્વાસ પેનલ સામે ભાજપના જ વર્તમાન ધારાસભ્ય ડો.આશાબેન પટેલ સર્મતિ દિનેશ પટેલની વિકાસ પેનલે જુકાવતા આ ચૂંટણી જંગ હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગયો હતો.
બન્ને જૂો વચ્ચે પ્રતિષ્ઠાનો સવાલ બની ચુકેલા આ જંગનું સોમવારે પરિણામ જાહેર યું હતું. જેમાં ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની આખી પેનલ વિજેતા બની હતી. પરિણામ બાદ દિનેશ પટેલના સર્મકોએ વિજેતા ડિરેકટરોને ફૂલહાર અને અબીલ ગુલાલની છોળો ઉડાવી સરઘસ કાઢયું હતું તેમજ ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એક પણ મતદાર ન હોવાના કારણે અગાઉ ખરીદ વેંચાણ વિભાગની બે બેઠકોની ચૂંટણી રદ્દ કરાઈ હતી. ચૂંટણી કામગીરી ચૂંટણી અધિકારી તા જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાય, સહાયક અધિકારી રાજુભાઈ બ્રહ્મભટ્ટ તા રાજુભાઈ સાધુ સહિતે બજાવી હતી. બન્ને જુોના અનેક પ્રયાસો છતાં ક્રોસ વોટીંગ પણ કરવામાં આવ્યું હતું.