આઈ-વે પ્રોજેક્ટનો સેક્ધડ ફેઇઝ પણ પૂર્ણતાના આરે : મહત્વપૂર્ણ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશનમાં ટોપ-૨૦માં (૧૭માં ક્રમે) સન મેળવનાર રાજકોટ શહેર વિકાસપ પર ઝડપભેર આગેકૂચ કરી રહયું છે. એમાંય સ્માર્ટ સિટી મિશનના ત્રીજારાઉન્ડમા સમાવિષ્ટ શહેરોની વાત કરવામાં આવે તો તેમાં રાજકોટ પ્રમ સને રહયું છે. તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ અને દેશ વિદેશમાં જેની ભરપૂર પ્રશંસા ઇ રહી છે તે આઈ-વે પ્રોજેક્ટ (સીસીટીવી પ્રોજેક્ટ) નો દ્વિતીય તબક્કો (સેક્ધડ ફેઇઝ) પણ પૂર્ણ વા ભણી આગળ ધપી રહયો છે.
આ ઉપરાંત ૪૪ વોર્ડ ઓફિસોને, બધા જ રેનબસેરા, કોર્પોરેશનની ૪ શાકમાર્કેટો વિગેરેનું પણ કવરેજ કરાશે. જ્યારે ટ્રાફિક વાળા જુદા જુદા ૧૦ સ્ળોને પણ આ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે.તેમજ આરએલવીડી (રેડ લાઈટ વાયોલેશન ડીટેક્શન) ટેકનોલોજી ધરાવતા કેમેરા લગાવવામાં આવશે. આ ટેકનોલોજીની મદદી નિયમ ભંગ કરનાર વ્યક્તિ માટે ઓટોમેટિક ઈ-ચલન જનરેટ થઇ શકે તેવી વ્યવસ્થ પણ કરી શકાશે. સીસીટીવી કેમેરા ૪૦૦ મી. દુરના વાહનોની નંબર પ્લેટ પણ આઈડેન્ટિફાય કરી શકે છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એન્ટરપ્રીનીયર રિસોર્સ પ્લાનિંગ, ઓટોમેટિક ટિકિટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમજિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમના ફાયદા જણાવતા કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકામા વહીવટી રિફોર્મ્સ ક્ષેત્રે તેનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.