લીંબડી ગુરૂ ગાદી ધામમાં પહેલીવાર એકાવતારી યુગ પુરૂષ આચાર્યશ્રી અજરામર સ્વામીના ર૬પ માં જન્મોત્સવ તથા દાદાગુરૂગાદીની સ્થાપના દિવસને અનુલક્ષી લીંબડી સંઘમાં તપ ધાર્મિક, સંકિર્તન, જાપ વિવિધ પ્રકારના જાપ તથા પાંચ દ્રવ્યના એકાસણા અનેક અનુષ્ઠાનો અમુલ્ય અવસર. દાદાગુરૂ અજરામરજી સ્વામીના ર૬પ મો જન્મોત્સવ પ્રસંગ લીંબડી ગુરૂ ગાદીના ઉપાશ્રયે ૧૦૮ પ્રદક્ષીણા યાત્રામાં અમદાવાદ, સુરેન્દ્રનગર તથા લીંબડી સંઘના ભાવિકો જીવનમાં સુખ શાંતી અને સમાધી આપે છે. એવી શકિતપીઠ દાદાગુરૂ ની પવિત્ર ગાદીની આધ્યાત્મિક ઉર્જાનો અમુલ્ય અવસર. ઉપરોકત બે દિવસ તમામ ધાર્મિક કાર્યક્રમમાં સંઘમાં અનેરો ઉત્સાહ અને દાતાશ્રીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.
Trending
- હલકી ગુણવત્તા અને વાંધાજનક દવાઓ વેચનારાઓને જેલભેગા કરાશે
- પાટડી પાસે સ્પોર્ટ્સના સાધનોનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે!!!
- ઈરાને whatsapp અને Google Play પર થી બેન હટાવ્યો…
- Health Tips : દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો…
- આપણે હજું ઘણું સુધરવાની જરૂર: આજથી કરો શરૂઆત
- વેરાવળમાં નૂતનધર્મ સ્થાનકનો રવિવારે ઉદ્ઘાટન સમારોહ
- Samsungએ કર્યા Sonic સિરીઝના માઇક્રોએસડી કાર્ડ લોન્ચ…
- અમદાવાદ: મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય,કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ