હાલ સમગ્ર ગુજરતમાં વરસાદ નું સારું આગમન થયું છે ત્યારે સુરે્દ્રનગર જિલ્લા ના આજુબાજુ ના તમામ ગામડાઓ મા વાવની લાયક વરસાદ વરસી ગયો છે ત્યારે સુરે્દ્રનગર ના ખેડૂતો દ્વારા વાવણી પરક્રિયા હાથ ધરવા મા આવિ છે.
ઝાલાવાડ પંથકમાં ગુજરાત આખા નો ૫૩%કપાસ એ ઝાલાવાડ પંથકમાં થાય છે અને નર્મદા આવતા સુરેન્દ્રનગર ના ખેતરો મા ૧૨ માસ હરિયાળી જોવા મળે છે અને સિચાય નો સવથી વધુ લાભ ઝાલાવાડ પંથક ના ખેડુતો ને મળે છે હાલ વરસાદ ના કારણે હવે નર્મદા ની કેનાલ અને પેટા કેનાલ મા પાણી સરકાર દવારા આપશે અને ખેડુતો દ્વારા તેનો મહત્તમ ઉપયોગ ખેતી માટે કરાશે તેવી આશા ઝાલાવાડ પંથક નાં ગામડાઓ ના નાના ખેડૂતો ને છે…