વેરા બાકીદારો સામે પાલિકાની લાલ આંખ: કડક કાર્યવાહી કરવાની સુચના

સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર અમીતભાઇ પંડયા ના માગઁ દશઁન હેઠળ વ્યવસાય વેરા અધિકારી છત્રપાલ સિંહ ઝાલા અને પદુભા પરમાર શહેર માં આજે એવા વેપારી પાસે ગયા હતા કે જેઓ ને અવાર નવાર વ્યવસાય વેરો ભરપાઇ કરો નોંઘણી કરાવો એવી જાણ કરતાં અનેક વાર જાણ કરી તેમ છંતાય વ્યવસાય વેરો ભરવામાંં આળશ કરતાં એવા વેપારી પાસે આજે રુબરુ વેપારીઓ  પાસે જઇ ને કહ્યું કે  બે દીવસમાં નહીં આવો તો જપ્તી અને સ્થળ ઉપર આવી ને ઢોલ વગાડવામાં આવશે એમાં જેલ ચોક પાસે ના કોમ્પલેક્ષ માં જવાહર રોડ ની અમુક દુકાનો પર ગયા હતા નગરપાલિકા અનેક વાર રીક્ષા ફેરવીને જાણ કરે છે નગરપાલિકા ના કમઁચારી રૂબરૂ જાયછે એ પછી ટેલીફોનીક વાત કરે છે કે ટેક્ષ ભરી જાવ વ્યાજ ચડત થાય છે તેમ છતાંય જો ગણકારે નહીં તો આકરા પગલા લેવા પડે છે

પછી જયારે ત્યાં સ્થળ પર પહોંચી એટલે એમના આકો ઓને ફોન લગાડે છે ત્યારે એમને ખબર પડે છે કે વ્યવસાય વેરા માં તો વ્યાજ માફ થતુ નથી પછી પસ્તાવો કરતાં હોય છે નગરપાલિકા અનેક વાર જાણ કરે અમે ફોન કરીએ કે ભાઇ વ્યાજ ચડત થાય છે રૂબરૂ કમઁચારી ને મોકલીએ રીક્ષા ફેરવીએ પ્રીંન્ટ મીડીયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા માં પણ સમાચાર પ્રસિધ્ધ થતાં હોયછે શુ કામ કારણ કે ખોટુ વ્યાજ ભરવુ નો પડે એટલા માટે પછી જયારે વ્યાજ સહીત ભરવાનાં થાય ત્યારે પસ્તાવો કરવા સીવાય કાઇ મળતુ નથી અને વ્યવસાય વેરો રાજ્ય સરકાર પાસે હતો પછી ૨૦૦૮ માં નગરપાલિકા ને શોપી દીઘો આ ટેક્ષ વ્યવસાય કરતાં હોય તેના ઉપર નો ટેક્ષ છે આને સુવીઘા સાથે કાઇ લેવા દેવા નથી આના તમામ કાયદા ગુજરાત સરકાર ના છે એટલે વ્યાજ માથીં બચવા માટે નોંઘણી કરાવીને ભરપાઈ કરી જવા વીંનતી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.