અબતકની મુલાકાતમાં આર્ટ ઓફ લિવિંગના વિજ્ઞાન ભૈરવ અને આજના સત્સંગની આગેવાનોએ આપી વિગતો
સુખરૂપ જીવન જીવવાની કલા દ્વારા સંસારને રાગ દ્રેસમુક્ત પ્રફુલિત જીવન શૈલી સાથે આનંદિત માણવાની ગુરુ ચાવી એટલે કે આર્ટ ઓફ લિવિંગ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની હાજરીમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર રાજકોટ ખાતે તારીખ 10 અને 11 માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવનું આયોજન કરવામાં આવ્યું છે આધ્યાત્મક જગત માટે અદભુત અવસર એવા આ કાર્યક્રમની વિગતો આપતા આર્ટ ઓફ લિવિંગના મેઘલ ઠાકર, શ્રીમતી સેજલબેન ઠક્કર ગૌતમ ડાભી દીપકભાઈ પંજાબી ડોક્ટર કિંજલ ભટ્ટ હિનાબેન કુંડલીયા ભુપેન્દ્રસિંહ વાઘેલા અચ્યુતભાઈ જાની અશોકભાઈ કાથરાણી ભારતીબેન કાથરાણી અને કુશલ મહેતાએ કાર્યક્રમની વિક્ટો આપતા જણાવ્યું હતું કે તારીખ 10 અને 11 માર્ચના રોજ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં પ્રથમવાર વિજ્ઞાન ભૈરવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પહેલા આધ્યાત્મિક માહોલ ઊભો કરવા માટે આજે સાંજે હેમુ ગઢવી હોલમાં સત્સંગનું કાર્યક્રમ યોજાશે
વિજ્ઞાન ભૈરવન સ્થાનનું સૌધન છે અને વિજ્ઞાન ભૈરવ તંત્રએ એક પ્રાચીન ભારતીય ગ્રંથ છે જે આવશ્યકપણ વવિધ તનાવને વાળ કટ છે . સંય અને એ થાય છે જે વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તેના જવાબો આપે છે . વિજ્ઞાન માત્ર તર્ક પર આધારિત નથી . પરંતુ પ્રયોગો પ્રયોગમૂલક પુરાવા પર આધારિત છે . ભૈરવ અહીં શાશ્વત સર્વવ્યાપી પરમ ચેતના માટે વપરાય છે જે બ્રહ્માડેની દરેક વસ્તુ બનાવે છે . તે એ છે જે આપણું સર્જન કરે છે અને છતાં તે આપણી ધારણાની સીમાની બહાર છે . ભૈરવ એ ચેતના છે . જે અજ્ઞાનનો નાશ કરે છે જ્યારે તમે સાર્વત્રિક ચેતના સાથે એક છો . સંપૂર્ણ શરણાગતિની સ્થિતિમાં ત્યારે તમે ભૈરવ બનો છો જાગૃતિની તે ઉચ્ચ અવસ્થામાં તમે જ્ઞાન માટે અત્યંત ગ્રહણશીલ બની છો.
સાંજે હેમુ ગઢવી હોલમાં સત્સંગ કાર્યક્રમ થકી ગુરુજીના આગમન પૂર્વે ઉભો કરાશે આધ્યાત્મિક માહોલ
આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની હાજરીમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર રાજકોટમાં 10 અને 11 માર્ચના વિશાળ જ્ઞાન ભૈરવનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુ ભક્તો માટે જીવનના આ અનોખા લાવવા જેવા કાર્યક્રમ નો આધ્યાત્મિક માહોલ ઉભો કરવા આજે હેમુ ગઢવી હોલમાં ખાસ સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહ ભક્તો અને વિશેષ નિમંત્રિતોની હાજરીમાં યોજાનારા આ સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુરુ ભક્ત જન સમુદાયને ઇજન પાઠવાયુ છે