વિવિધ 21 હોસ્પિટલો ખાતે કેમ્પ યોજાયો
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર . પાટીલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ર ત્નાકર ભાઈના વિશેષ માર્ગદર્શનથી પ્રદેશ ભાજપ અને ભાજપ મેડીકલ સેલ ધ્વારા ગુજરાતમાં તમામ પ79 મંડલમાં ગાયનેક સોનોગ્રાફી કેમ્પનું આયોજન કર વામાં આવેલ. જેમાં મંડલ સ: યોજાયેલ આ કેમ્પમાં 3 થી 8 મહીના સુધી ગર્ભવતી મહિલાઓ માટે નિ:શુલ્ક સોનોગ્રાફી કર વામાં આવેલ. આ કેમ્પ થકી સમગ્ર ગુજરાતમાં 30 હજાર થી વધુ ગર્ભવતી બહેનોએ લાભ લીધો હતો અને એક વિશ્ર્વ ર્ક્તિીમાન થયો હતો.
ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ડોકટર સેલ ધ્વારા વિવિધ વોર્ડમાં ર 1 હોસ્પિટલો ખાતે સગર્ભા સોનોગ્રાફી કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પનો પ80થી વધુ સર્ગભા બહેનોએ લાભ લીધો હતો.
આ તકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ દિપ પ્રાગટય કરી આ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદીપ ડવ, ધનસુખ ભંડેરી, નિતીન ભાર ધ્વાજ, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર ,કશ્યપ શુકલ, ર ક્ષાાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, પુષ્કર પટેલ, ડોકટર સેલના ડો.અતુલ પંડયા, ડે ચેતન લાલસેતા, ડો. નરેન્દ્ર વિસાણી, ડો. અમીત હપાણી, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત ર હયા હતા.
આ કેમ્પનો પ્રારંભ ડો. દર્શનાબેન પંડયાની હોસ્પિટલ ખાતેથી કર વામાં આવેલ તેમજ આ કેમ્પમાં મહીલા મોર ચાના મહામંત્રી કીર ણબેન હર સોડા, લીનાબેન રાવલ, ડો. રાજેશ્ર્વરીબેન ડોડીયા, અનીતાબેન ગોસ્વામી, પલ્લવીબેન પોપટ સહીતના મહિલા મોર ચાના બહેનોએ વ્યવસ્થા સંભાળી હતી.