નવલા નોરતાની આજે સાતમી રાત્રિ છે ત્યારે અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અવનવા પારંપરિક પરિધન સાથે યુવાઓ નવરાત્રિની રંગતમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ વર્ષે ટ્રેડિશનલની સાથે વેસ્ટર્ન આઉટફીટનું કોમ્બિનેશન કરી એક અલગ જ અંદાજમાં પરિધાન તૈયાર કરી ખેલૈયાઓએ ડ્રેસ તૈયર કર્યા છે અને નવરાત્રિની રંગ જમાવી રહ્યા છે.
સાતમા નોરતે અબતક સુરભી રાસોત્સવમાં જામ્યો ખેલૈયાઓને રંગ
Previous Articleશા માટે માટી વિવિધ રંગોની છે, તેનો રંગ શું કહે છે?
Next Article આઠમે નોરતે મનમોહક મોરી મૈયા મહાગૌરી પૂજન