રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપ માંથી વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 12.39 વાગે વિજય મુહૂર્તમાં વિજય રૂપાણી ઉમેદવારી પત્રક ભરી ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા. ઉમેદવારી પત્રક ભર્યા પહેલા રૂપાણીએ સભા સંબોધી હતી, જ્યાં તેઓએ કોંગ્રેસ ને જડમૂળથી ઉખાડી ફેંકવાનો હુંકાર કર્યો હતો, તો રાજકોટ આવી પહોંચેલા અરુણ જેટલીએ પણ જંગી બહુમતીએ જીતશે તેમ જણાવ્યું હતું.
Trending
- ખબર છે કે Traffic Signalની શોધ કોણે કરી..?
- ગીર સોમનાથ: ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન
- હવે ફક્ત 1 ગ્લાસમાં હીટસ્ટ્રોકની સારવાર!
- બાળકો માટે AC નું તાપમાન કેટલું હોવું જોઈએ..!
- Lenovoએ પોતાનું નવું Legion Tower કર્યું લોન્ચ…
- વેફરના પેકેટમાં વેફર ઓછી અને હવા જાજી… એવું કેમ ?
- વડાલીમાં સામૂહિક આપઘાત મામલે દીકરીનો ચોંકાવનારો વીડિયો વાયરલ
- સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનો બનાવ : લાલગેટ પોલીસે કરી કાર્યવાહી