લોઠડા – પીપલાણા – પડવલા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના હોદેદારોની મેહનત રંગ લાવી

રાજકોટ ખાતે યોજાયેલા   વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તા : 19/10 ના ભવ્ય રોડ – શો અને જાહેરસભામાં લોઠડા – પીપલાણા – પડવલા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા બસ સહિતના 100 વાહનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી લોકો અને હોદેદારો ઉંમંગભેર કાર્યક્રમમા જોડાયા હતા . આ કાર્યક્રમમાં લોઠડા – પીપલાણા પડવલા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન ના પ્રમુખ  જયંતીલાલ સરધારા દ્વારા અથાક મેહનત કરી લોકોને સમજાવી સુ વ્યવસ્થિત આયોજન કરી વાહનોની વ્યવસ્થા કરી અને ઇન્ડસ્ટ્રિયલના તમામ વ્યક્તિઓ સુધી વાત  પહોચાડી , બેનર લગાડી આશરે 8 હજાર કરતાં પણ વધારે ભાઇયો બહેનોને  કાર્યક્રમમાં  પહોચતા કર્યાં અને કાર્યક્રમના સ્થળ ઉપર પણ ઇન્ડસ્ટ્રિઝના કોયપણ વ્યક્તિને જવામાં ત્યાં બેસવામાં તથા પરત પહોચવામાં કોઈપણ તકલીફ ન પડે એવી સુંદર વ્યવસ્થા કરેલ હતી .

25 મોટા હોડીંગ લગાડેલ  હતા.આ કાર્યક્રમમાં  લોઠડા પીપલાણા પડવલા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના હોદેદારો હાજર રહેલ જેમાં જયંતીલાલ સરધારા (પ્રમુખ), સંજયભાઇ કાછડિયા (ઉપ . પ્રમુખ), ભાવેશભાઈ બાલધા (સેક્રેટરી) , વિઠ્ઠલભાઈ બુસા (ટ્રેઝરર),  અલ્પેશભાઈ ઢોલરીયા (સભ્ય),  નિલેશભાઈ મોલીયા ( સભ્ય) , ડી . કે . રૂપાપરા (સભ્ય),  કમલેશભાઇ (પેલિકન) ( સભ્ય),  કમલેશભાઇ મોવલિયા (સભ્ય), રતિલાલ બાલધા (સભ્ય),  અશોકભાઇ વેકરીયા (સભ્ય), લક્ષ્મણભાઇ હરસોડા (સભ્ય),  અરવિંદભાઇ બેડીયા (સભ્ય),  ચેતનભાઈ કોડીયા (સભ્ય) ,  બિંદુભા જાડેજા (સભ્ય),  ધવલભાઈ ત્રામડિયા (સભ્ય) ,  નાથુભાઈ અણદાણી (સભ્ય) ,  અશોકભાઇ ટિલવા સભ્ય,  મયૂરભાઈ વસોયા (સભ્ય ),  દિનેશભાઇ મૂંગપરા (સભ્ય),   રાકેશભાઈ ગોંડલીયા (સભ્યશ્રી)

મનીશભાઈ પટેલ (પ્રમુખ),  જિગ્નેશભાઈ વિરડીયા (ઉપ, પ્રમુખ),  મહેશભાઈ લકડ (સેક્રેટરી),  દિલીપભાઇ રૂપારેલીયા (ટ્રેઝરર) સહિત  આગેવાનોએ હાજરી આપી હતી.  બંને એસો.ની જવાબદારી જયંતીલાલ સરધારાએ ઉઠાવેલ અને સુવ્યવસ્થિત પૂર્ણ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.