રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઓફ આર્ટ્સનો અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સંઘના ફાળા અંગે ભણાવવામાં આવશે.યુનિવર્સિટીમાં MAના ત્રીજા સેમેસ્ટરમાં આગામી શૈક્ષણિક વર્ષથી RSS અંગે એક ચેપ્ટર ઉમેરવા માટેની તમામ જરુરિયાતો પૂરી કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને ગુજરાતમાં જનસંઘના સંસ્થાપકો પૈકી એક પાયાના પથ્થર ચીમન શુક્લના પુત્ર નેહલ શુક્લ દ્વારા આ બાબતે રિપ્રેઝન્ટેશન આપ્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો