સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) વિદેશમાં નોકરી આપવાના નામથી નાબાલિક છોકરીઓને કેન્યા જઈને વેચવા વાણી ગેંગની ધરપકડ કરેલ છે.આરોપીઓમાં એક પંજાબ અને બીજો દિલ્લીનો રહેવાસી છે. પંજાબમાં રહેતા આરોપીનું નામ કાળું અને દિલ્લીમાં રહેતા આરોપીનું નામ આર્યન છે. ત્રણ નાબાલિક છોકરીઓને કેન્યા સ્થિત ભારતીય ઉચ્ચાયોગ થી બચાવી લેવામાં આવી છે.
સૂત્રો અનુસાર આ કેસમાં ઘણા અન્ય લોકોની ધરપકડ થી શકે છે.અમેરિકા દૂતાવાસની ફરિયાદ પર CBIએ પંજાબમાથી અન્ય પાંચ લોકો સામે કેસ દાખલ કરેલ છે.જાણકરી અનુસાર આ ગેંગ ગરીબ છોકરીઓને ઉંચા પગાર પર નોકરી આપવવાની લાલચ આપતા હતા.પરંતુ અમેરિકા દૂતાવાસ પ્રમાણે છોકરીઓને શૈક્ષણીક પ્રવાસના બહાને અમેરીકામાં તસ્કરી કરવામા આવવાની હતી.