રોજ બદામને પલાળીને ખાવી પણ ખૂબ લાભદાયક છે. પલાળેલી બદામ પાચનમાં મદદ કરે છે. આવો જોઈએ પલાડેલી બદામનાં લાભ વિશે
રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને પણ સ્વસ્થ બનાવી રાખી શકાય છે.
બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે
પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે.
પાણીમાં પલાળેલી બદામ રોજ રાત્રે ખાવાથી ડાયાબીટીશ ને કંટ્રોલ કરી શકાય છે
પલાળેલી બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે