રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજીત રાજયકક્ષાનો કલા મહાકુંભ ૨૦૧૮ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં યોજાયેલ હતો. તેમા રાજયનાં તમામ પ્રદેશોમાંથી વિવિધ કૃતિઓ રજુ થયેલ હતી. તે અંતર્ગત લોકનૃત્ય સ્પર્ધામાં કે.જી ધોળકીયા સ્કુલ દ્વારા રજુ થયેલ લોકનૃત્યનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર આવેલ છે.
આ સિઘ્ધિ બદલ સમગ્ર ધોળકીયા શાળા પરિવાર તેમજ શાળાના ટ્રસ્ટીઓ અભિનંદન પાઠવેલ છે.