“અબતક”ની મુલાકાતમાં સર્વ સમાજ સેવા સમિતિના આગેવાનોએ સમૂહ લગ્નની આપી ’સરસ” વિગતો
સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા ગરીબ, નિરાધાર જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના જાજરમાન સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.અબ તકની મુલાકાતમાં સર્વે સમાજ સેવા સમિતિ રાજકોટના રવજીભાઈ રાઠોડ, ગીતાબેન પરમાર, જયંતીભાઈ પરમાર, હંસાબેન પરમાર, ધનજીભાઈ ખીમસુરીયા, નારણભાઈ ખીમસુરીયા, કે કે ચુડાસમા, રસીલાબેન પામભર અને તેજલબેન ખીમસુરીયાએ સમુહ લગ્નની વિગતો આપતા જણાવ્યું હતું કે સર્વે સમાજ સેવા સમિતિ રાજકોટ દ્વારા તારીખ 4 મે અને ગુરુવારે આજીડેમ ચોકડી ખાતે યોજાનારા આ સમૂહ લગ્ન માં સવારે 10:00 વાગે લગ્ન. દાતાઓનું સન્માન ભોજન સમારંભ અને ક્ધયાઓને વિદાય આપવાના કાર્યક્રમને સફળ બનાવવા સર્વ સમાજ સેવા સમિતિ જહેમત ઉઠાવી રહી છે
ગરીબ જરૂરિયાતમંદ સર્વ જ્ઞાતિની 11 દીકરીઓને 101 ચીજ વસ્તુઓના પર્યાવરણ સાથે સન્માન ભૈર સાથે વળાવશે આ સમૂહ લગ્ન માં પરિવારે સર્વોદય સોસાયટી રાજકોટ આરએમ રાઠોડ, ગીતાબેન પરમાર, દેવપરા ઘનશ્યામ નગર, વિનોદભાઈ ચાવડા સત્યમ પાર્ક, લલીતભાઈ ડાંગર જિલ્લા પંચાયત, મહેશભાઈ ખીમસુરીયા શ્યામ કિરણ સોસાયટી 63529 18 7 76 પર સંપર્ક કરવા હિતેશભાઈ ચાવડા, કે કે ચુડાસમા, જયંતીભાઈ પરમાર, ધનજીભાઈ ખીમસુરીયા, દિનેશભાઈ રાઠોડ, મનુભાઈ કાનગડ ;મનહરભાઈ ગઢવી, મંગાભાઈ મકવાણા, સાજીદભાઈ મુવર સબીરભાઈ શાદીકોટ, રૂડીમા પરમાર તેજલબેન ખીમસુરીયા ,શીતલબેન રાઠોડ હંસાબેન પરમાર રમાબેન વાઘેલા અને કમળાબેન સરવૈયાએ અનુરોધ કર્યો છે