જુદી જુદી સમિતિઓની રચના કરાઈ
જીલ્લા પંચાયતના સભાખંડ ખાતે તાજેતરમાં ખાસ સામાન્ય સભા મળી હતી. ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી 29 એજન્ડા સમાવવામાં આવ્યા હતા અને જુદી જુદી સમિતીઓની રચના કરવામાં આવી હતી. અને મોરબી જીલ્લા પંચાયતનું સામાન્ય જનરલ બોર્ડ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ખાસ સામાન્ય સભામાં 29 એજન્ડાઓ મુકવામાં આવ્યા હતાં જેમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી
જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની રચના જિલ્લા કક્ષાએ જૈવ વિવિધતા સમિતિની રચના 7- જિલ્લા પંચાયત સ્વભંડોળ (સ્ટેમ્પ ડ્યુટી) ની માંથી વર્ષ 2017-18, 2018-19, 2019-20, 2020 21ના જે કામોને વહીવટી મંજુરી અપાયેલ છે અને ગ્રાન્ટ તાલુકા વિકાસ અધિકારીને ફાળવેલ છે તે કામોને વર્ષ 2021-22માં કામ કરવાનો મુદત વધારાની બહાલી આપવા બાબત જીલ્લા પંચાયત સ્વભંડોળ (સ્ટેમ્પડ્યુટી) ની ગ્રાન્ટમાંથી વર્ષ 2018-19, 2019-20, 2020-21નાં જે કામોને સૈધાંતિક મંજુરી અપાયેલ છે તે કાર્મોને વહીવટી મંજુરી આપવાની દરખાસ્ત રજુ થયેલ હોય તે કામોને વહીવટી મંજુરી
જિલ્લા પંચાયત રેતી રોયલ્ટી ગ્રાન્ટ માંથી વર્ષ 2020-21 ના જે કામોની તાલુકા કક્ષાએથી વહીવટી મંજુરી માટે આવેલ દરખાસ્તોને વહીવટી મંજુરીજીલ્લા પંચાયત ન્યુ બિલ્ડીંગ ખાતે શ્રૃપસ એરીયામાં ખરખાવ (જાળવણી/સાફસફાઈ) કરવાની કામગીરીજીલ્લા પંચાયત ન્યુ બિલ્ડીંગ ખાતે ખાનગી સીક્યુરીટી ગાર્ડ પુરા પાડવાની કામગીરી માાંંજે જુના ઘાટીલા થી ટીકર રસ્તો 8/300 કિ.મી ને પંચાયત હસ્તકથી રાજ્ય હસ્તક તબદીલ કરવા સહિતના કામોને મંજૂરી અપાઈ છે.