અંતે દેશના બધા લોકોનો ઇન્તઝાર ખત્મ થઈ જ ગયો.ગઈ કાલે બધાંને જવાબ મળી ગયો કે ‘કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા’.બે વર્ષ પેલાં આવેલી આ સિરીજની પહેલી ફિલ્મ ‘બાહુબલી ધ બિગીનીગ’ ને બોક્સ ઑફીસ પર સફળતા નવા લક્ષ્યો સુયોજિત કર્યા હતાં.ઔપચારિક રીતે રીલીઝ થવાના પહેલાં ’બાહુબલી-૨’ એ બોક્સ ઓફીસ પર હલચલ મચાવી હતી.ફિલ્મ નો પહેલો પાર્ટ બોવજ રોમાંચક મોડ માં પૂરો થયો હતો.૨૦૦ કરોડ માં બનેલી ફિલ્મ ‘બાહુબલી-૨’ પહેલાં જ દીવસે વિક્રમજનક કમાણી થવાની આશા છે.કમાણીની દ્રષ્ટિએ મુવીના પહેલાં પાર્ટની નજીક હોઈ શકે અથવા તો તેનાથી વધુ પણ કમાણી કરી શકે છે.

આ ફિલ્મ દેશભરમાં ઓછામાં ઓછા ૬,૫૦૦ સ્ક્રીન્સ,3-D અને આઈમેક્સ શીટ રજૂ થઈ હતી.ભારતમાં આઈમેક્સ ફોર્મેટમાં રજૂ થવાવાળી આ ત્રીજી ફિલ્મ છે.આની પેલાં ૨૦૧૩માં ધૂમ-૩ અને ૨૦૧૫માં બેગ બેગ ને આઈમેકસ ફોર્મેટમાં રજૂ કરી હતી.આ શુક્રવારે ‘બાહુબલી-૨’ સિવાય કોઈ ફિલ્મ રીલીઝ નથી થઈ.

ફિલ્મ તેની પ્રથમ આવૃતિ કરતાં વધુ સારી કરવા માટે વ્યવસાયો સાથે સંકળાયેલા વિશ્લેષકોનુ કહેવું છે કે ‘બાહુબલી-૨’ વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ કમાવી શકે તેવી શ્ક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.