ગાંધીયન યંગ ટેકનોલોજીકલ ઇનોવેશન પુરસ્કાર-૨૦૨૦

રાષ્ટ્રના વિકાસમાં યુવાનોની જીજ્ઞાસાવૃતિ અને ધગશથી ટેકનોલોજીના સિમાડા વિસ્તરે છે: તજજ્ઞો

કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુવા વિદ્યાર્થીઓ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.ગાંધીયન યંગ ટેક્નોલોજિકલ ઇનોવેશન (જીવાયટીઆઈ) એવોર્ડ્સમાં બે શ્રેણીમાં સમાવેશ થાય છે, જેથી ટેકનોલોજીના વિદ્યાર્થીઓની વિશિષ્ટ શોધને આગળ ધપાવવા અને બિન ખર્ચાળ અને ટકાઉ ઉદ્યોગના વિકાસ કરવા, અસરકારક ઉકેલો વિકસાવવા અને વણ ઉકેલાયેલ સમસ્યાઓનું સમાધાન કરવા વિદ્યાર્થીઓ યોગદાન આપી શકે.  ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૨૭૦ યુનિવર્સિટીઓ અને સંસ્થાનોના ૪૨ ટેક્નોલોજી ક્ષેત્રોમાં સૃષ્ટી-જીવાયટીઆઈ હેઠળ ૭૧૨ પ્રવેશિકાઓ પ્રાપ્ત થઈ હતી. પ્રો. સઇદ ઇ. હસ્નૈન (જામિયા હમદર્દ, નવી દિલ્હી), પ્રો.પી.વી.એમ.રાવ (આઈઆઈટી દિલ્હી) ડો.બી.કે.મૂર્તિ, પ્રો.વંદના બી.પત્રાવલે (આઇ.સી.ટી. મુંબઈ), ડો. કે.કે. પંત (આઈઆઈટી દિલ્હી), પ્રોફેસર મકર અને ઘાંગ્રેકર (આઈઆઈટી કેજીપી), પ્રો. શશાંક મહેતા (એનઆઈડી), ડો.મહેશ છાબરીયા (એલએમ કોલેજ ઓફ ફાર્મસી), પ્રો. નીતુ સિંહ, (આઈઆઈટી, દિલ્હી), ડો સી સી શિશુ (પૂર્વ નિયામક, પીઈઆરડી અમદાવાદ), શ્રી અતુલ ભાર્ગવ (એસ.ટી.માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ), પ્રો. વિવેકાનંદન પેરુમલ (આઈઆઈટી, દિલ્હી), ડો. સંજીવ સક્સેના (આઈસીઆઈઆર), પ્રો.જે.રામ કુમાર (આઈઆઈટી, કાનપુર) , પ્રો.સરિતા અહલાવત (આઈઆઈટી, દિલ્હી), પ્રો.અમીત અસ્થાના (સીસીએમબી, હૈદરાબાદ), ડો. શશી બાલા સિંઘ (એનઆઈપીઈઆર, હૈદરાબાદ), પ્રો.પ્રદીપ ટી (આઈઆઈટી મદ્રાસ), ડો.દેબી પી. સરકાર (આઈઆઈએસઇઆર મોહાલી), પ્રો.જય ધારીવાલ (આઈઆઈટી, દિલ્હી), પ્રો.ઉદય બી. દેસાઇ (આઈઆઈટી, હૈદરાબાદ), પ્રો.વિપિનલધ્ધા (એસકેઆરએયુ, બિકાનેર), ડો. બી. રવિ (આઈઆઈટી, બોમ્બે), ડો. રેનુ જોન (આઈઆઈટી, હૈદરાબાદ), ડો. પ્રેમનાથ વેણુંગો પાલન (સીએસ આઈઆર-એનસીએલ, પૂણે), ડો. તસ્લિમ આરીફ સૈયદ, (સીસીએ એમપી, બંગલોર), ડો. વિદ્યા ગુપ્તા (સીએસઆઈઆર-એનસીએલ, પૂણે), ડો. સૈયદ શમ્સ યઝદાની (આઈસીજીઇબી, નવી દિલ્હી), ડો. વિ રેડ્ડી (આઈસીજીઇબી, નવી દિલ્હી)નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.