બે તૃતિયાંશ બહુમતી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ મેદાને પડશે: સીએમ પદના ઉમેદવાર જાહેર નહીં કરવાનો પણ નિર્ણય લેવાયો
દિલ્હીની બેઠકમાં રાહુલ ગાંધી અને ભરતસિંહ સોલંકીની રજા લઇને નીકળ્યો હતો અને મીડિયાએ ખોટી વાત ચગાવી: બાપુ
વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી જીતવાના સંકલ્પ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલની ઉપસ્િિતમાં મળેલી પ્રદેશ કારોબારી બેઠકમાં ચૂંટણી પહેલા મુખ્યપ્રધાન પદનો ચહેરો તેમજ કેમ્પેઇન કમિટીના અધ્યક્ષની જાહેરાત માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રમુખ ભરતસિંહ સોલંકી વચ્ચે ચાલતા શીતયુદ્ધને ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ નેતાઓના એકબીજા પરના વાકબાણના ખેલાયેલા યુદ્ધી કાર્યકરોની સ્િિત અવઢવભરી રહી હતી.
કોંગ્રેસ હાઇકમાન્ડના સ્પષ્ટ આદેશ સો આવેલા ગહેલોત અને એમના અન્ય ચાર સેક્રેટરીની ઉપસ્િિતમાં બૃહદ કારોબારી બોલાવવા પાછળનો ઉદ્દેશ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા યુદ્ધને ખતમ કરી કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓને આન, બાન, શાની સમજાવી દેવાનો હતો. પ્રદેશ કારોબારીમાં અહેમદભાઇની ઉપસ્િિત પણ એટલે જ મહત્વપૂર્ણ ગણાવાઇ રહી છે. જોકે, આ બેઠકમાં કોંગ્રેસમાં ચાલતી નેતૃત્વ અને પદ માટેની લડાઇને ઉછાળવા બદલ સમગ્ર ઠીકરું મીડિયા પર ફોડવામાં આવ્યું હતું. તમામ નેતાઓએ કોઇ આંતર યુદ્ધ હોવાનો કે કોઇ પોતાને દાવેદાર માનતો હોવાનો જાહેરમાં ઇનકાર કર્યો હતો.
ગુજરાતના પ્રભારી બન્યા પછી પ્રમ વખત મળેલી બૃહદ કારોબારી બેઠકને સંબોધતાં અશોક ગેહલોતે દિલ્હીમાં હાઇકમાન્ડની હાજરીમાં મળેલી બેઠકમાં યેલી ચર્ચાને વિસ્તૃત રીતે રજૂ કરી હતી. પ્રદેશ કોંગ્રેસમાં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવવા માટે ચાલતી લડાઇને ઠારવાના ઉદ્દેશ સો ગહેલોતે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ ૨૨ વર્ષી સત્તામાં ની. પહેલા કોંગ્રેસને સત્તા અપાવો, એના માટે સૌ એક ઇને ચૂંટણી લડવાની છે. સીએમ પદના ઉમેદવારને લઇને કેટલીક વાતો ચાલે છેઅરે ભાઇ પહેલા કોંગ્રેસને સૌ ભેગા મળીને સત્તા અપાવો..પછી હાઇકમાન્ડ નકકી કરશે કે કોણ મુખ્યપ્રધાન બનશે. એ શંકરસિંહ કે ભરતસિંહને બદલે કોઇ ત્રીજો પણ હોઇ શકે છે. પણ પહેલા ગુજરાતમાં કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડવાની છે, તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
ગહેલોતે ઉમેર્યું કે, સૌએ મતભેદ ભૂલીને એક વું પડશે નહીંતર જનતા સ્વીકારશે નહીં. ૨૦૧૨માં ગુજરાતમાં કોંગ્રેસના ચાન્સીસ હતા, પણ ન જીતી શક્યા. પછી પંચાયતની ચૂંટણીઓ આપણે જીત્યા છીએ એનાી સારી રીતે વિધાનસભાની ચૂંટણી ચોક્કસ જીતી શકાશે. કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકારોી જનતા નારાજ છે, ખેડૂતો પરેશાન છે, યુવાનો બેરોજગારીી રોષમાં છે, મહિલાઓ મોંઘવારીી ત્રસ્ત છે તેનો ફાયદો કોંગ્રેસે ઊઠાવવાનો છે. સહપ્રભારી જીતેન્દ્ર પટવારીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ આવે છેઆવે છે.. ીમ પર મળેલી આ બેઠક તેમજ ગુજરાતના જુદા જુદા નેતાઓના ફોટા સો ચાલતી પોસ્ટર વોરને વણી લઇ એવી કોમેન્ટ કરી હતી કે, કોંગ્રેસ આવે છેઆવશે પણ ખરીપણ બાપુ તમારે એના માટે ોડા જવાન વું પડશે.!
કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાનો ટર્ન આવ્યો એટલે પોતાની શૈલીમાં ોડુંક હિન્દીમાં બોલીને કહ્યું કે, મને સમજવો ોડો અઘરો છે. હું વિચિત્ર પણ છું.! બેઠક પૂરી ઇ અને સમાપનની જાહેરાત વાની તૈયારી હતી ત્યાં જ અહેમદભાઇ પટેલે ઊભા યા અને એક જાહેરાત કરવી છે એમ જણાવી કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસમાં સીએમ પદના ઉમેદવારને લઇને બન્ને વચ્ચે કોઇ ઝગડો ની. બન્ને નેતાઓનો આશાય ચૂંટણી જીતવાનો જ છે.
આી શંકરસિંહે ઊભા ઇને ઉત્તર આપ્યો કે, યુનિવર્સિટી ક્ધવેન્શન હોલમાં ગુજરાતમાં ચોખ્ખું કહ્યું હતું એ જ વાત ફરીી કહું છું કે હું મુખ્યપ્રધાન પદના ઉમેદવાર કે મુખ્યપ્રધાન પદનો હરિફ ની. આજે નહીં ૨૦૧૮માં પણ નહીં હોઉં. આ બધી વાતો કેટલાક મીડિયાવાળા ઉછાળે છે. સૌએ ભરતસિંહના જ નેતૃત્વમાં ચૂંટણી લડવાની છે. વાઘેલાએ અહેમદભાઇની તરફ હા કરીને કહ્યું કે, અહેમદભાઇએ લાગણી રજૂ કરી છે, એવુ હોય તો તેઓ પણ દર પંદર દિવસે અહીં આવતા રહે. એમના માનવીય અભિગમી સૌને મળે. કોઇને ભડાસ કાઢવી હોય તો કાઢી શકે.
શંકરસિંહ વાઘેલાએ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, હું દિલ્હીમાં યોજાયેલી બેઠકમાંી નીકળી ગયો હતો એ વાત બિલકુલ ર્અહિન છે. એ માત્ર મીડિયાની પેદાશ છે. હું બેઠકમાંી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વગેરેની રજા લઇને નીકળ્યો હતો. આ મુદ્દે ગહેલોતે પત્રકારો સોની વાતચીતમાં પણ સ્પષ્ટતા કરી હતી કે, પ્રદેશ નેતાઓ વચ્ચે કોઇ મતભેદ ની. શંકરસિંહ વાઘેલા હતા ત્યારે ગ્રુપ ફોટા અંગે કોઇ વાત ન હતી. પછી ફોટા પાડવામાં આવ્યા હતા. ત્યારે તે ન હતા. બીજું કે વાઘેલા કોંગ્રેસ છોડીને જવાના છે એવી વાતો એ પણ અફવા જ છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા નિયુક્ત પ્રભારી અશોક ગહેલોત અને એમની ચાર સભ્યોની ટીમએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાતના વિવિધ આગેવાનો, કાર્યકરોને અલગ અલગ રીતે મળ્યા હતા અને તેમની રજૂઆતો સાંભળી હતી. આ ટીમમાં રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી જીતુ પટવારી, રાજીવ સાતવે, હર્ષવર્ધન સપકાલે, વર્ષા ગાયકવાડનો સમાવેશ ાય છે. એવી ચર્ચા છે કે આ ચારેય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સીધી સૂચના પ્રમાણે જ કામગીરી કરી રહ્યા છે, તેમની પ્રમ મુલાકાતમાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સ્િિતનો પ્રામિક અંદાજ મેળવ્યો હતો. ગહેલોતને તાકીદે રાજસન જવાની જરૂર ઊભી તાં તેઓ બપોરે નીકળી ગયા હતા. જ્યારે આ ચારેય આગેવાનોએ મોડે સુધી સૌને સાંભળ્યા હતા.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોઈપણ સંજોગોમાં કોંગ્રેસનો વિજય ાય તેવું લક્ષ્ય આપ્યું છે, તેની પૂર્તિ માટે આ ટીમે તમામ કાર્યકરોના નાના-મોટા મતભેદો બાજુએ મૂકી એકજૂ ઈ કામે લાગી જવા સૂચવ્યું હતું. આ ટીમ સમયાંતરે ગુજરાતની મુલાકાતે પણ આવશે.