જામનગર ખાતે રૂા.૬.૨૫ કરોડનાં ખર્ચે નિમાર્ણાધીન આર.ટી.ઓ. કચેરીનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
રાજયનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલમાં દેશનાં લાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી કી સમગ્ર દેશમાં હાલમાં વિકાસનો પવન ફૂંકાઇ રહયો છે અને દેશને મહાસતા બનાવવા તરફ પ્રયાણ કરાવી રહયા છે તેમા ગુજરાત પણ પોતાનો
અગ્રીમ ફાળો આપી રહેલ છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગર ખાતે આર.ટી.ઓ. કચેરીનાં ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આર.ટી.ઓ. વિભાગનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે, અગાઉનાં સમયમાં આર.ટી.ઓ. કચેરીઓમાં અનેક દુષ્ણો હતા અને સો સો હાઇવે ઉપરની ચેકપોષ્ટો ઉપર પણ દુષ્ણો નિમાર્ણ પામેલ તે તમામને પ્રવૃતિઓને દુર કરવા માટે રાજય સરકાર કટીબધ્ધ છે અને પારદર્શિતા સો સુઘડ, સરળ વહીવટ માટે સરકાર સક્રિય કામગીરી કરી રહી છે. તેમજ એસ.ટી.માં પ્રવાસ કરતા લોકોને સુખ અને સુવિધાનો અહેસાસ ાય તે માટે એસ.ટી.નિગમમાં આમુલ પરીવર્તન કરવામાં આવ્યુ છે અને હજી આ પ્રક્રિયા શરૂ જ રહેશે જેમાં નવી એસ.ટી.ની ખરીદી સો જે બસ ૮ વરસ જુની હોય તેને બદલી નાંખવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવેલ છે.
ગામડાનાં લોકોનાં કામ સરળતાી ાય તે માટે ગામડાઓમાં તલાટીઓ હોય તે ખુબજ જરૂરી છે જે બાબતને ધ્યાનમાં રાખીને રાજય સરકાર તાજેતરમાં ૪ હજાર જેટલા તલાટીઓની નિમણુંક કરી ગામ્ય વિસ્તારનાં લોકોની ઘર આંગણે વહીવટી કામગીરી સરળ ાય તે માટે નકકર પગલા ભરેલ છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું.
રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ જામનગર ખાતે રૂા ૬.૨૫ કરોડનાં ખર્ચે નિમાર્ણાધિન નાર અધતન પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જામનગરની કચેરીનું ખાત મુહૂર્ત સંપન્ન કર્યુ હતું આ પ્રસંગે તેમની સો જિલ્લાનાં પ્રભારી અને પાણી પુરવઠામંત્રી બાબુભાઇ બોખરીયા, કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઇ સાપરીયા તેમજ રાજયકક્ષા વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયા ઉપસ્તિ રહયા હતાં
રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આર.ટી.ઓ. કચેરીનું ખાતમુહૂર્ત કર્યા બાદ સમારોહમાં જામનગર જિલ્લાનાં યુ.એલ.સી.નાં લાર્ભાીઓને સનદ વિતરણ કર્યુ હતું તેમજ ફુલઝર કોટડા બાવીસી સિંચાઇ યોજનાનાં અસરગ્રસ્તોને સનદ વિતરણ પણ કર્યુ હતું જિલ્લાનાં ગરીબ કલ્યાણ મેળાનાં લાર્ભાીઓનો સોશ્યો ઇકોનોમિક સર્વ ખુબજ સરળતાી અને ઝડપી ઇ શકે તેવા ઉમદા હેતુી મુખ્યમંત્રીએ આ તકે મામલતદારઓને ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યુ
સ્વાગત પ્રવચનમાં મંત્રી વલ્લભભાઇ કાકડીયાએ જિલ્લામાં તૈયાર નાર અધતન આર.ટી.ઓ. કચેરીની વિસ્તૃત માહિતી આપી હતી. રાજય સરકાર ધ્વારા લોકોની પ્રામિક સુવિધામાં વધારો કરવા તેમના વિભાગ ધ્વારા કરવામાં આવી રહેલી વિકાસલક્ષી કામગીરીની વિસ્તૃત આંકડાકીય માહિતી સો આગળનાં આયોજનની માહિતી પણ પુરી પાડી હતી આ તકે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રાજયમાં દરરરોજ ૧૩ હજારી વધારે નવા વાહનોનું રજીસ્ટ્રેશન ઇ રહયુ છે તેવા સંજોગોમાં વાહન વધારા સો સુવિધા વધારવા માટે પણ સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી સહિત ઉપસ્તિ મહાનુભાવોનું તંત્ર ધ્વારા કઠોળી સ્વાગત કરવામાં આવેલ અને ગણેશ વંદના કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને વિવિધ સંસઓ ધ્વારા ક્ધયા કેળવણી નીધીનાં ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.