૨૦૧૯ની શરૂ આતથી જ આખુ વર્ષ પ્રોબ્રેશન પીરીયડમાં વિતેલ છે. તાલુકા વિકાસ અધિકારી વલ્લભીપૂર ખાતે મારૂ પોસ્ટીંગ હતુ તાલીમના ભાગ રૂપે ૨ માસ માટે ત્યાં હતો તાલુકાના વિકાસની જે સ્કીમો હોય છે. તે બધી કાર્યવાહીઓ માટે સેવા આપી ત્યારબાદ પાંચ માસ માટે તાલીમના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય મામલતદાર તરીકે થયેલ હતુ આ દરમિયાન મારા માટે મોટી વસ્તુ કહેવાય એવી લોકસભાની ચૂંટણીમાં કાર્ય કર્યું છે. ત્યારબાદ પ્રાંચ અધિકારી તરીકે પાંચ માસ માટે કામ કરેલ હતુ હમણાજ ડે.મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મારી નિમણુંક થયેલી છે. અહી નવી જ નિમણુંક થયેલી હોવાથી હું નવા વર્ષમાં સારી કામગીરી બજાવીશ તેવો પ્રયત્ન રહેશે.
Trending
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી
- ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ-પ્રકૃતિ સાથે તાલમેલ સાધી વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે: ભૂપેન્દ્ર પટેલ
- મહેસાણા : કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસના દરોડા