સૌરાષ્ટ્રભરમાં સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં બપોરના સમયે ધોધમાર વરસાદી ઝાપટુ વરસી આવ્યું હતું. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ , માધાપર વગેરે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.
Trending
- બોગસ કાગળોના આધારે ખાનગી બેંક સાથે રૂ. 4.13 કરોડની મસમોટી છેતરપિંડી
- નર્મદા પરિક્રમાની પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે આરોગ્યલક્ષી સેવા માટે દરેક ઘાટ પર વ્યવસ્થા
- સરકારના સાહસ GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ
- જુનાગઢ: બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ…..
- 4 દિવસથી ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે મિલન!
- જન્મ-મરણના દાખલા આજથી મોંઘા: વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રો શરૂ
- સુરતના વાતાવરણમાં અચાનક પલટો: જગતનો તાત ચિંતામાં!!!
- અમદાવાદ: AI ટેકનોલોજીની મદદથી ગાયોના સ્વાસ્થ્યનું નિરીક્ષણ