માનવતાથી મોટો કોઇ ધર્મ નથી તેનું ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રેશમિયા ગામ ના માલધારીઓ દ્વારા પુરૂં પાડવામાં આવ્યું છે ચોટીલા તાલુકાના રાજપરા રેશમિયા અને આજુબાજુના ગામડાઓ આવેલા છે તે વિડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં અનેક નાના મોટા પક્ષીઓ પશુઓ વસવાટ કરી રહ્યા છે માલધારીઓ પણ પોતાના ઢોરો અને ઘાસચારો અને ચરાવવા માટે આ વિસ્તાર નો સહારો લઈ રહ્યા છે જ્યારે ખાસ કરી રેશમિયા ગામ ના માલધારીઓ દ્વારા શિયાળો અને ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં ભરપૂર ઘાસચારોે માલધારીઓ વિડ વિસ્તારમાં જઇ રહ્યા છે. આ વિસ્તારમાં બચ્ચાને જન્મ આપ્યા બાદ હરણીનું મોત નિપજતા બચ્ચાંને રૂપાભાઈ નામ ના ગામના માલધારી દ્વારા આ બચ્ચાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં ફક્ત સાત દિવસનું હરણનું બચ્ચું ચોટીલાના રેશમિયા ગામના માલધારીઓના પરિવારનું સભ્ય બની ચૂક્યું છે.
Trending
- રોજ કરેલું આ એક નાનકડું કામ તમને કેન્સરથી બચાવશે
- સુરત મેટ્રો: આવતા મહિનાથી ફેઝ-1 પર પેસેન્જર સેવા શરૂ થશે? ફેઝ-2નું કામ ક્યારે પૂર્ણ થશે?
- અમદાવાદને મળશે નવો લુક, સિંધુ ભવનમાં બનશે ન્યૂયોર્ક જેવો ટાવર, જાણો શું છે પ્લાન
- અરે વાહ! માત્ર આ વસ્તુથી વાળ થશે મજબૂત અને લાંબા !
- અમદાવાદથી વડનગર વિકેન્ડમાં ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTCનું આ સસ્તું ટૂર પેકેજ બુક કરો
- “સન્ની પાજી દા ઢાબા” ખાતે મોડી રાત્રે છરીઓ ઉડી
- ઇન્ડીયન મેડિકલ એસો.ને મેમ્બરશીપ ડ્રાઇવ માટે એવોર્ડ એનાયત
- શા માટે પુરુષો ઢીંચકી છોકરીઓ તરફ વધુ આકર્ષાય છે જાણો તેનું વૈજ્ઞાનિક કારણ