ગિરસોમનાથ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ ડામવા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી તથા વેચાણ કર્તા કરતા ઇસમોનિ પ્રવુતિ નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર સાહેબએ આ બાબતે સખત સૂચના આપેલ હોય જે અનુસંધાન ગીરસોમનાથ એલ.સી.બી ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી સીધા માર્ગદર્શન અનુસંધં દારૂની થતી હેરાફેરી રોકવા પોલિસ કોસ્ટેબલ સરમણ સોલંકી. પ્રવીણ મોરી. તથા ધર્મેન્દ્ર સિંહ ગોહિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
પેટ્રોલિગમાં હોય.

તે દરમિયાન પોલિસ કોસ્ટેબલ પ્રવીણ મોરી બાતમીના આધારે દીવતરફ આવતી ટાટા ઈન્ડિગો કાર
(જીજે.૧૨.પી.૭૦૮૭) ને રોકાવી ત્યારબાદ એનું સધન ચેકિંગ દરમ્યાન અલગ અલગ બ્રાન્ડની 90 બોટલો કિંમત રૂ.૧૨૦૦૦૦/- અને કારચાલક સાહિલ અકબર શા શામદાર ફકીર ઉમર ૨૨ રહે વેરાવળ પ્રિન્સ કોલેજની સોમનાથ ટોકીઝ વાળા ને પકડી પાડી.

અને તેના સાગરીત કેયુર ઉર્ફે ડી.કે દાદાભાઈ પંજા રહે વેરાવળબારકોટ વાળાને પકડવા ચકો ગતિમાન કરેલ જયેશ પરમાર સોમનાથ પાટણ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.