બોર્ડના ટોપટેનમાં ૨૯ વિઘાર્થીઓ: ૭ વિઘાર્થીઓને ગણિતમાં ૧૦૦માં ૧૦૦: ર વિઘાર્થીઓને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મળ્યા
બોર્ડના પરિણામોમાં મુખ્ય ગણાતા પરિણામો એટલે ધોરણ-૧૦ અને ધોરજ્ઞ-૧૨ સાાયન્સ ના પરિણામો સતત સર્વોચ્ચ સ્થ્ાને રહેનાર મોદી સ્કૂલે આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. બન્ને પરિણામોમાં બોર્ડ પ્રથમ વિઘાર્થીઓ આ શાળાના રહ્યા છે. બે એવરેસ્ટ સર થયા. આ સાથે ઉચાઇની તમામ બીજી ગીરીમાળાઓ પણ અ શાળાના વિઘાર્થીઓએ સર કરી. માર્ચ ૨૦૧૭ ની ધોરણ ૧૨ સાયન્સના પરિણામોમાં ફરીથી બોર્ડ પ્રથમ સ્થાને ત્રણ વિઘાર્થીઓને સાયન્સ પી.આર. ઓલ પી.આર. બંનેમાં ૯૯.૯૯ પી.આરી સાથે બોર્ડ પ્રથમ સ્થાને દલસાણિયા નિહારીકા, રંગાણી અનેરી, સાધરિયા મોના આવેલા છે. બોર્ડ ટોપ ટેનના ૧૨ વિઘાર્થીઓ અને ગુજકેટ ટોપ ટેનમાં ૬ વિઘાર્થીઓ સાથે જેઇઇ મેઇન માં ઉચ્ચ ટકાવારી ધરાવનાર વિઘાર્થીઓ પણ મોટી માત્રામાં છે.
વર્ષ ૧૯૯૯થી રાજકોટ શહેરમાં શરુ થયેલ મોદી સ્કુલ તેના બોર્ડના પ્રથમ પરિણામથી જ રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં છવાઇ ગઇ છે. જો શિક્ષણમાં સારી કારીકર્દી ઘડવી હોય, ભવિષ્યમાં મેડીકલ એન્જીનીયરીંગમાં જવું હોય કેએમાં પણ જો એનઆઇટી, આઇઆઇટી માં કે ધીરુભાઇ અંબાણી કે પેટ્રોલીયમ યુનિ. વગેરે જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય અથવા મેડીકલ, ડેન્ટલમાં ડોનેશન વગર પ્રવેશ મેળવવો હોય તો મા-બાપની પ્રથમ પસંદગી મોદી સ્કુલ હોય છે. કારણ કે મોદી સ્કુલમાં માત્ર બોર્ડની જ નહી પરંતુ ગુજકેટ-નીટ અને જેઇઇમેઇન-આઇઆઇટ, જેઆઇઆઇ એડવાન્સની તૈયારી સાથો સાથ કરાવવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં જે સ્કૂલમાંથી સૌથી વધુ સંખ્યામાં વિઘાર્થીઓ મેડીકલ- એન્જીનીયરીંગમાં જતા હોય તો તે મોદી સ્કુલના છે. તેના હજારો વિઘાર્થીઓ સમગ્ર ભારતમાં અને વિદેશમાં ખુબ સારીકંપનીઓમાં ઉંચા પગાર મેળવી રહ્યા છે. કે પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં ખુબ આગળ છે. અથવા પોતાની ધીકતી પ્રાઇવેટ પ્રેકટીસ કરી રહ્યા છે. સાથો સાથ લોકોની સેવા પણ કરી રહ્યા છે. મોદી સ્કુલના સ્થાપક ડો. આર.પી.મોદી પોતે શિક્ષણની ગુણવતા સાથે બાંધછોડમાં માનતા નથી. તે શોર્ટકટમાં માનતા નથી. સખત પરીશ્રમમાં માને છે. જેના ફળ સ્વ‚પે આ સ્કુલમાં તમામ શિક્ષકો અઘ્યાપકો અને પ્રિન્સીપાલશ્રીઓ પણ આ જ પથ પર ચાલે છે. ધોરણ ૧૦ એસએસસીના પરિણામો સમાજનેસૌથી વધુ આકર્ષિત કરનારા હોય તેમાં મોદી સ્કુલના ૯૯.૯૯ પી.આર. મેળવનાર વિઘાર્થીઓની સંખ્યા ખુબ રહીછે. બોર્ડ ટોપ ટેનમાં ૩૦ વિઘાર્થીઓ સાથે એ-૧ ગ્રેડ મેળવવા ૧ર૪ વિઘાર્થીઓ છે.
દર વર્ષે ઘણા વિઘાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ પ્રાપ્ત કરતા હોય છે. તેમાં પણ ધોરણ ૧૦ ના પરિણામમાં ગણીતમાં ૭, સંસ્કૃતમાં ર, વિઘાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ધોરણ ૧૦ ૯૯.૯૯ પી.આર. બોર્ડ પ્રથમ ૯૯.૯૯ પી.આર. બોર્ડ દ્રીતીય ૩ અને ૯૯.૯૭ પી.આર. બોર્ડ તૃતીય ૧ તેમજ મોદી સ્કુલના ૧ર૪ વિઘાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવેલ છે. સ્કુલ તેના પરિણામમાં દર વર્ષ પોતાના જ જુના વિક્રમો તોડી નવા વિક્રમોની હારમાળા સર્જે છે.
ઈત્તર પ્રવૃતિ અને પરીક્ષાથી ભણતર સરળ: શોભાણા જીલ
મોદી સ્કુલના વિર્દ્યાી સોભાણા જીલ ગીરીશભાઈએ ધો.૧૦ (ગુજરાત માધ્યમ)માં ૯૬.૧૭ ટકા તા ૯૯.૯૯ ટકા પીઆર મેળવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, ઈત્તર પ્રવૃત્તિ અને વિવિધ પરીક્ષાી ભણતર સરળ ાય છે. આ ઉપરાંત ઝીણવટી પેપર ચેક તાં હોવાી આગળ જતા જે તે વિષયમાં ભૂલ રહેતી ની, ખામી રહેતી ની. આ ઉપરાંત એ.વી.‚મ અને સ્માર્ટ કલાસ જેવા દ્રશ્ય માધ્યમને લીધે પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. તેનાી પણ ભણતરમાં મદદ મળી છે. મોદી સ્કુલ વિશે મારો અભિપ્રાય છે કે અહીં અભ્યાસક્રમનું સંપૂર્ણ અને તલસ્પર્શી આયોજન અને અમલ કરાય છે. હવે ધો.૧૧-૧૨ મોદી સ્કૂલમાં જ સાયન્સમાં રાખીને ડોકટર બનવા માગે છે. જે બાબતે મારા પેરેન્ટ્સ પણ ખૂબ જ સહયોગ છે તેની સફળતાનો શ્રેય હું મારા આપ્યો હતો.
ડે ટુ ડે સિસ્ટમી વિર્દ્યાથીઓને સૌથી વધુ ફાયદો: માર્ગી ભૂવા
આ શાળાની વિર્દ્યાીની ભૂવા માર્ગી અશોકભાઈ ૯૭.૨૩ ટકા અને ૯૯.૯૯ પીઆર સો ઉતીર્ણ ઈ છે તેના માટે
શાળાની ડે ટુ ડે સિસ્ટમી વિર્દ્યાીઓને સૌી વધુ ફાયદો ાય છે. તેના દ્વારા લખાણી પ્રેકિટસ તી હોવાી લાંબા સમય સુધી યાદ રહે છે. સ્કુલની પ્રિલિમ્સ પરીક્ષાઓને લીધે બધા જ વિષયોની તૈયારી વ્યવસ્તિ અને બોર્ડની પરીક્ષાના ઘણા દિવસો પહેલા જ ઈ જાય છે. શાળામાં કોઈ પણ બાબતે લગતું યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. શાળાના બધા જ શિક્ષકો દ્વારા હંમેશા માર્ગદર્શન તેમજ મૂંઝવણોના ઉકેલ મળી રહે છે. માર્ગી પોતાની સફળતાનો શ્રેય મારા માત-પિતા, શિક્ષકો તા મોદીસરને આપી ભવિષ્યમાં સીએ બનવાની ઈચ્છા વ્યકત કરી હતી. માર્ગીના મમ્મી તા પપ્પા ગામડે ખેતી કરે છે ખેતીની આવકમાંી તેને ભણાવી છે.
મોદી સ્કુલમાં વાંચન સાહિત્ય તેમજ લીથા મદદરૂપ: હેમાલી મણીયાર
મોદી સ્કુલની વિર્દ્યાીની મણીયાર હેમાલી રાજનભાઈને ધો.૧૦ (ગુજરાતી માધ્યમ)માં ૯૬.૬૭ ટકા તેમજ ૯૯.૯૯ પીઆર પ્રાપ્ત યા હતા. તેના કહેવા પ્રમાણે ધો.૧ ી મોદી સ્કુલમાં ભણે છે. ધો.૧૦માં બધા શિક્ષકોએ ખૂબ દિલી ભણાવ્યું છે. સ્કૂલની ડે ટુ ડે સિસ્ટમી રોજનું રોજ મોઢે ઈ જતું. તેી પરીક્ષા સમયે બધુ ભેગું ન ઈ જાય અને પરીક્ષા આપવામાં સફળતા રહે, ઉપરાંત સ્કૂલ દ્વારા જે લીા અને બીજું વાંચન સાહિત્ય આપવામાં આવ્યું તેનાી મને ખૂબ લાભ યો. આ ઉપરાંત સ્કૂલના શિક્ષકો દરેક વિષયનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરાવે છે. જેી પાઠયપુસ્તક ઉપરાંત બહારનું જ્ઞાન પણ પ્રાપ્ત ાય છે. આ સફળતાનો શ્રેય મારા માતા-પિતા, શિક્ષકો, પ્રિન્સિપાલ તા મોદી સરને આપ્યો હતો.
શિક્ષકો દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમનું પરીક્ષાલક્ષી માર્ગદર્શન: પટેલ શ્રેય
મોદી સ્કુલના વિર્દ્યાી પટેલ શ્રેય જયેશભાઈને ધો.૧૦ (અંગ્રેજી માધ્યમ)માં ૯૬.૮૩ ટકા તા ૯૯.૯૯ પર્સન્ટાઈલ
પ્રાપ્ત યા છે. તે જણાવે છે કે, સફળતાના શિખરો સર કરવામાં મદદ‚પ વા બદલ મોદી સ્કુલ તા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનુ છું. અહીં સંપૂર્ણ અભ્યાસક્રમનું તલસ્પર્શી આયોજન અને અમલ કરાય છે. શિક્ષકો અભ્યાસલક્ષી માર્ગદર્શન ખૂબ સારી રીતે આપે છે. અહીંની ડે ટુ ડે પદ્ધતિ દૈનિક અભ્યાસક્રમના આયોજનમાં ખૂબ મહત્વની અને વિશિષ્ટ પદ્ધતિ છે. શિક્ષકો દ્વારા વિર્દ્યાીઓને પરીક્ષાલક્ષી તૈયારીમાં સંપૂર્ણ સહયોગ અપાય છે. લાઈબ્રેરીમાં સંદર્ભ પુસ્તકોનો મોટો ખજાનો ખૂબ ઉપયોગી છે. પ્રિલિમિનરી પરીક્ષાના ૯ રાઉન્ડ, વાર્ષિક (બોર્ડ) પરીક્ષા માટે તૈયારી સારું માધ્યમ પૂરું પાડે છે. બધી પરીક્ષાના પેપરોનું સધન ચેકિંગ તા ભૂલો તરફ ધ્યાન દોરવું તે શિક્ષકોની વિશિષ્ટતા છે. બધી પરીક્ષાના પરિણામ વાલીને એસએમએસ તા લેટર દ્વારા મોકલવામાં આવે છે. શિક્ષકો દ્વારા વિર્દ્યાીના ઘરે જઈ વાલી સો વ્યક્તિગત સંપર્ક એક પ્રસંશનીય પગલું છે. પોતાની સફળતા પાછળ વ્યક્તિગત પ્રયત્ન ઉપરાંત મારા માતા-પિતા સ્કૂલના શિક્ષકો, મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ વગેરેનો ખૂબ મોટો ફાળો ગણાવ્યો હતો.