સુરેન્દ્રનગર ધાગધ્રા તરફ રોડ નો ચકક્કા જામ કરી તાત્કાલિક ગંદગીઓ દૂર કરવા રહેવસીઓ એ માંગ કરી
છેલ્લા અનેક વર્ષોની સમસ્યાથી કંટાળેલા વિસ્તારના લોકો રોડ પર આવ્યા
સુરેન્દ્રનગર પ્રથમીક સુવિધાઓના મામલે રોડ ઉપર ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો
વોર્ડનો 1 માં પ્રથમીક સુવિધા મામલે રહેવસીઓ રોડ પર આવ્યા.સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ સારો એવો વરસાદ વરસ્યો છે.ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે.ત્યારે જિલ્લા માં અંદાજીત બે દિવસ માં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે.ત્યારે જિલ્લા ના વોખલાઓ અને નદી નાળા ઓ બે કાંઠે વહી રહા છે.
ત્યારે આટલો વરસાદ વરસતા જિલ્લા ની સુરેન્દ્રનગર નગરપાલિકા ની પરિમોન્સૂન કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. ત્યારે આટલો વરસાદ આવતા અને સુરેન્દ્રનગર ની શેરીઓ અને ગલીઓ માં વરસાદી પાણી જવા નો કોઈ જાત ની વેવસ્થા જ નથી.
જેના કારણે જિલ્લા ની શેરી ગલીઓ ના રોડ ઉપર વરસાદી પાણી નો ભરાવો થઈ રહો છે.ત્યારે જિલ્લા ના જનતા આ વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ન હોવા ના કારણે પરેશાન બની છે.ત્યારે સુરેન્દ્રનગર ની બહુચર હોટલ પાસે આવેલી સોસાયટી માં પોતાના ઘરો વરસાદી ગંદા પાણી નો ભરાવો થયો છે.
ત્યારે આનેક વખત રજુઆત કરવા છતાં નગરપાલિકા આ બાબતે ધ્યાન ન દેવતા વોડ નો 1 માં આવલે બહુચર હોટલ પાસે ની સોસાયટી વિસ્તારમાં રહેતા અને વરસાદી પાણી નો નિકાલ શેરીઓ માંથી ન થતા રોડ પર બેસી ચક્કા જામ કર્યો હતો.અને નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારે આ ધાગધ્રા બાયપાસ એક કલાક થી વધુ ત્યાં ના રાહેવસીઓ દવારા બ્લોક કરવા માં આવીયો હતો.અને આગામી સમય માં નગરપાલિકા દવારા આ વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ની માંગ કરી હતી. જો નિકાલ નહીં થાય તો આગામી સમય માં ઉગ્ર વિરોધ ની માંગ કરી છે.ત્યારે ઘટના સ્થળે મહિલા પોલીસ અને પોલીસ નો ખાફ્લો પહોંચી મામલો સાંત પાડ્યો હતો.