આ છે ભારતના વીર જવાનો
યુદ્ધ ભૂમિમાં ભારત સાથે ભેખડે ભરાઇ ગયેલા પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખનાર ભારતના સૈન્યની ખરી તાકાત જેવા જવાનોએ અનેક સાહસ ગાથાઓ રચીને વિશ્ર્વમાં ભારતની શાખ વધારી
અબતક, રાજકોટ
ભારત પાકિસ્તાન વચ્ચે 1971 ખેલાયેલા યુદ્ધમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું યુદ્ધ દરમિયાન ભારતીય જવાનોની સાહસ કથાઓ ની એક લાંબી તમારી છે શાળાના એ દિવસોમાં 1971નું યુદ્ધ ખેલાયું હતું પંજાબ ના ફિરોઝપુર જિલ્લાના જીરા ગામ નજીક ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર પાકિસ્તાની ગોઠવેલા બોમ મળી આવ્યા હતા અમેરિકા અને ઇંગ્લેન્ડ બનાવટના બોમ્બ પાકિસ્તાને 3જી ડિસેમ્બરે માં મળીઆવ્યા હતા આ જીવતા બોમ્બ નો એક હજાર પાઉન્ડ નો દારૂગોળો પંજાબ જમ્મુ કાશ્મીર ફેંકવામાં આવ્યો હતો એ સમયે બોમ્બ ડિફ્યુઝ કરવા ની ટેકનોલોજી એડવાન્સ ન હતી ત્યારે ભારતીય જવાનોએ કોઈપણ જાતની જિંદગીની પરવા કર્યા વગર બોમ્બે રમકડાની જેમ હાથમાં ફેરવીને યુઝ કરવાનું સાહસ દેખાડ્યું હતું.
ભારતીય સેનાના સેવાસી અને અન્ય જવાનોએ પંજાબ ના ફિરોઝપુર માં મળી આવેલા બોમ્બે કોઈપણ જાતના ડર વગર પોતાની કોઠાસુઝથી ડિફ્યુઝ કર્યા હતા સેવાસી અત્યારે 92 વર્ષની વયે અંબાલા કોન્ટેન્ટ ઝોનમાં પોતાના પુત્ર બલવિંદર સિંગ સાથે રહે છે તેમણે 71 ના યુદ્ધના એ દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે યુદ્ધ ભૂમિમાં ક્યારે શું થશે નક્કીહોતું નથી પરંતુ ભારતીય જવાનો માં એક જ જોસ હતું કે કોઈ પણ સંજોગોમાં દુશ્મનને ખાટવા નો દેવા સેવાસીઘ જણાવે છે કે અમને જ્યારે જાણકારી મળતી હતી કે બોમ્બ પડ્યા છે તો અમે તાત્કાલિક કોઈ પણ જાતની પરવા કર્યા વગર વિલંબ ન કરીને તરત જ ઘટનાસ્થળે જતા હતા અને બંને હાથમાં ઉપાડી તેને ડફીયુઝ કરી નાખતા હતા સેવાસી જણાવે છે કે એ જમાનામાં એડવાન્સ ટેકનોલોજી ન હતી સૈનિક ને મળે એટલે તાત્કાલિક તેને યુઝ કરવાની કામગીરી કરવી પડતી હતી 71માં પાકિસ્તાન ના વિમાનો દ્વારા ભારતમાં બોમ્બ વરસાવવામાંમાં આવતા હતા પરંત ફૂટતા નહીં સેવાસીઘ ને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ બોમ્બ ડિસ્પોઝલ ની આ કામગીરી ની વીરતા બદલ નવાજ્યા હતા.